Current Affairs Date-17/07/2017

રાષ્ટ્રીય

  • ૧૭ જુલાઈના રોજ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન થયેલ છે.૨૦ જુલાઈના રોજ પરિણામ આવશે.
  • આજ સુધીમાં ભારત સરકાર દ્વારા નેતાજી સુભાચંદ્ર બોઝના મુત્યુને ઉક્લેવા માટે ત્રણ પંચની નિમણુંક કરવામાં આવ્યા છે.
  • ભારતમાં ટાઈગર રીઝર્વ કેન્દ્રની સંખ્યા છ જેટલી છે, અહી વર્ષ ૨૦૧૪ માં વાઘને બચાવવાનો ખર્ચ ૨૩ કરોડ રૂપિયા થયો છે.
  • સિક્કીમના પૂર્વ મુખ્યમંત્રી નર બહાદૂર ભંડારીનું ૧૬ જુલાઈના રોજ અવસાન થયેલ છે.તેઓ ૭૭ વર્ષના હતા.
  • નર બહાદૂર ભંડારી વર્ષ ૧૯૭૯ માં પ્રથમવાર સિક્કીમના મુખ્યમંત્રી બન્યા હતા.
  • શ્રી કુષ્ણકુમાર ચૌધરીના સ્થાન પર આવનાર પંચનંદા આઈ.ટી.બી.પી.ના ૨૯માં ચીફ છે.

આંતરરાષ્ટ્રીય

  • ન્યાયમૂર્તિ ગોપાલ પ્રસાદ પ્રજુલી નેપાળના નવા મુખ્ય ન્યાયાધીશ બનશે.
  • ભારતીય અને શ્રીલંકા વાયુસેના વચ્ચે થયેલા યુદ્ધ અભ્યાસ કોલમ્બોમાં સમાપ્ત થયેલ છે.

રમત-જગત

  • સ્વિઝરલેન્ડના રોજ ફેડરરે ક્રોએશિયાના મરીન સિલીચને પરાજિત કરી આઠમીવાર વિમ્બલડન ટેનીસ ચેમ્પિયનશીપમાં ખિતાબ જીતી લીધેલ છે.
  • કબ્બડી લીગની પાંચમી સીઝનની પ્રથમ મેચ ૨૮ જુલાઈ ૨૦૧૭ ના રોજ યોજાશે.

અન્ય

  • સિક્કીમના હાલના મુખ્યમંત્રી પવન કુમાર ચામલિંગ છે.
  • ભારતના કેન્દ્રીય સિલ્ક બોર્ડનું મુખ્યમથક બેન્ગ્લુંરૂમાં આવેલ છે.
  • પ્રતિષ્ઠિત ફિલ્ડ્સ મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા ગણિતજ્ઞ મરયમ મીરજખની છે.
Advertisements