Current Affairs Date-19/07/2017

રાષ્ટ્રીય

  • ૧૯ જુલાઈ ૧૯૬૯ ના રોજ ભારત દેશના તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ દેશની ૧૪ મોટી બેન્કનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું.
  • દેશની બીજી બેન્કોનું રાષ્ટ્રીયકરણનો બીજો તબક્કો વર્ષ ૧૯૮૦ માં શરુ થયો હતો, તેમાં સાત બીજી અન્ય બેન્કનો રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું.
  • રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના ૨૭ સપ્ટેમ્બર ૧૯૨૫ ના રોજ નાગપુરમાં થઇ હતી.
  • રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સ્થાપક તરીકે ડૉ.કેશવરામ બલીરામ હેડગેવાર હતા.
  • હાલમાં યું.આઈ.ડી.એ.આઈ.દ્વારા એમ.આધાર નામની મોબાઈલ એપ લોન્ચ કરેલ છે.

આંતરરાષ્ટ્રીય

  • ૧૯ જુલાઈ ૧૯૭૪ ના રોજ શહીદ ઉધમસિંહના અસ્થિઓ લંડનથી નવી દિલ્હી લાવવામાં આવ્યા હતા.

ગુજરાત

  • ગુજરાત રાજ્યમાં પોષણ સુધા યોજનાનો પાઈલટ પ્રોજેક્ટ પાંચ જીલ્લાઓમાં શરુ કરવામાં આવેલ છે.
  • પોષણ સુધા યોજના વલસાડ,છોટાઉદેપુર,મહીસાગર,નર્મદા અને દાહોદ જિલ્લામાં શરુ કરાયો હતો.

રમત-જગત

  • વિમેન્સ વર્લ્ડકપમાં દક્ષિણ આફ્રિકાને હરાવી ઇંગ્લેન્ડ સેમી ફાઈનલમાં પહોંચી ગયેલ છે.
  • વર્ષ ૨૦૧૭ માં રેડ્બલું સોપબોકસ રેસિંગ બ્રિટનનું રાજધાની લંડનમાં યોજાઈ હતી.
  • વર્ષ ૨૦૦૦ માં પ્રથમવાર રેડબુલ સોપબોક્સ બેલારુસમાં રેસ યોજાઈ હતી.
  • મહિલા વર્લ્ડકપમાં ૨૦ જુલાઈ ૨૦૧૭ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સેમી ફાઈનલ મેચ રમશે.

અન્ય

  • હાલ નાગાલેંડના ગર્વનર તરીકે પી.બી.આચાર્ય ફરજ બજાવી રહ્યા છે.
Advertisements