Current Affairs Date-25/07/2017

રાષ્ટ્રીય

  • સમગ્ર દેશમાં એક જ રંગની પોલીસ વર્દી માટે એન.આઈ.ડી.દ્વારા ડીઝાઈન તૈયાર કરી કેન્દ્ર સરકારને મોકલી આપવામાં આવી છે.
  • બ્યુરો ઓફ પોલીસ રિચર્સ એન્ડ ડેવલોપમેન્ટ એ,ડી,જી,તરીકે પરવેઝ હયાત ફરજ બજાવી રહ્યા છે.
  • ભારતના ૧૪મા રાષ્ટ્રપતિના રૂપમાં રામનાથ કોવિંદ દ્વારા પાર્લામેન્ટ સેન્ટ્રલમાં શપથ લેવામાં આવેલ છે.
  • આરંભ નામની એપ ગ્રામીણ સડકોની મરામત માટે લોન્ચ કરવામાં આવેલ છે.

આંતરરાષ્ટ્રીય

  • ચીન દેશ દ્વારા સૌપ્રથમ સ્કાય ટ્રેનનું સફળ પરીક્ષણ કરેલ છે, આ ટ્રેન શેન્ડોંગ પ્રાંતના કીન્ગડાઓ શહેરમાં શરુ કરાઈ છે.
  • સ્કોટલેન્ડમાં વિશ્વની પ્રથમ તરતી પવન ચક્કી લોન્ચ કરવામાં આવી છે.

ગુજરાત

  • ગુજરાત રાજ્યના વિપક્ષ નેતા તરીકે શંકરસિંહ વાઘેલાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધેલ છે.

રમત-જગત

  • એચ.એસ.પ્રણોય.યું.એસ.ઓપન જીતનાર પ્રથમ ભારતીય બન્યા છે.
  • રાષ્ટ્રમંડળ યુવા ખેલોમાં ભારત ૧૧ પદક જીતવાની સાથે સાતમાં સ્થાન પર રહેવા પામેલ છે.

અન્ય

  • ભારત સાયબર સ્પેસ ૨૦૧૭ ની મેજબાની કરશે, આ તેમનું પાંચમું સંમેલન હશે.
Advertisements