Home » Current Affairs » Current Affairs Date-26/07/2017

Current Affairs Date-26/07/2017

રાષ્ટ્રીય

  • ભારતના ૧૪મા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને ગુપ્તના શપથ સુપ્રીમ કોર્ટના જસ્ટીસ જે.એસ.ખેહરે લેવડાવ્યા છે.
  • હાલમાં ભારતીય નૌસેનામાં સાચી અને શ્રુતિ નામના યુદ્ધ જહાજ સામેલ કરવામાં આવ્યા છે.
  • ભારતના હાલના રાષ્ટ્રપતિ ભવન માટે ૪૩૯ કર્મચારીઓનો સ્ટાફ છે, જયારે રાષ્ટ્રપતિ સચિવાલયમાં ૩૪૭ કર્મચારીઓ છે.
  • ભારતના રાષ્ટ્રપતિનો હાલનો પગાર દોઢલાખ રૂપિયા છે, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રવણ મુખર્જીને ૭૫ હાજર રૂપિયા પેન્શન રૂપે મળશે.
  • ભારતમાં ઉપરાષ્ટ્રપતિનો પગાર ૧.૨૫ લાખ રૂપિયા કરેલા છે.
  • હાલમાં સૌરભ શુકલાને નાણામંત્રી અરુણ જેટલીના પર્સનલ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

આંતરરાષ્ટ્રીય

  • ચીનની બોર્ડર પર ભારતે સડકમાર્ગનું નિર્માણકકાર્ય શરુ કરેલ છે.

ગુજરાત

  • દેશના પ્રધાનમંત્રી દ્વારા ગુજરાતમાં ભારે વરસાદના કારણે થયેલા નુકશાન માટે રુ.૫૦૦ કરોડની સહાયતા જાહેર કરેલ છે.

રમત-જગત

  • વર્ષ ૨૦૧૮ માં ભારત મહિલા હોકી વર્લ્ડ ચેમ્પિયનશીપ આયોજિત કરવામાં આવશે.
  • આગામી વર્ષ ૨૦૨૧ માં પ્રથમવાર મેન્સ બોક્સિંગ વર્લ્ડ ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવશે.

અન્ય

  • ૨૬ જુલાઈ ૨૦૧૭ ના રોજ કારગીલ વિજય દિવસ મનાવવામાં આવ્યો.

 

Advertisements