GARVI GUJARAT

Home » Current Affairs » Current Affairs Date-01/08/2017

Current Affairs Date-01/08/2017

રાષ્ટ્રીય

  • નીતિ આયોગના ઉપાધ્યક્ષ અરવિંદ પન્ગધીયાએ ૧ ઓગસ્ટના ૨૦૧૭ ના રોજ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધેલ છે.
  • દેશની સુપ્રીમ કોર્ટ દ્વારા પાંચ પ્રકારની ધાતુઓને ફટાકડામાં વાપરવાની મનાઈ ફરમાવવામાં આવેલ છે.
  • રાષ્ટ્રીય સ્વચ્છ ગંગા મશીનની કાર્યકારી સમિતિએ ૪૨૫ કરોડ રૂપિયાની મંજૂરી આપી દીધેલ છે.
  • કેન્દ્ર સરકારે સ્વચ્છતા જન આંદોલન અંતર્ગત સ્વચ્છતા સર્વક્ષણ વર્ષ ૨૦૧૮ માં કરશે.
  • “સ્વચ્છતા જન આંદોલન” માટે પ્રેરણા ગીત “સ્વચ્છતા કી જ્યોતિ જાગી હૈ તે પરશુન જોશી દ્વારા લખવામાં આવેલ છે.
  • હાલમાં બી.એસ.એફ. દ્વારા એન.એસ.ડી.સાથે કૌશલ્ય વિકાસ માટેની સમજુતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવેલ છે.
  • રાજ્યસભાએ ૧ ઓગસ્ટ ૨૦૧૭ ના રોજ સંવિધાન સંશોધન વિધેયક ૨૦૧૭ સંશોધનનો સાથે પ્રીત કરી દીધું છે.સંખ્યાની દ્રષ્ટિએ આ સુધારો ૧૨૩ મો છે.

આંતરરાષ્ટ્રીય

  • ભારતીય નૌસેનાનું બેન્ડ જૂથ સપ્ટેમ્બર ૨૦૧૭ માં બ્રિટીશમાં આયોજિત રોયલ એડિનબર્ગ મિલેટ્રી ટેટુમાં ભાગ લેશે.

રમત-જગત

  • ભારતે જોર્ડન જુનિયર અને કૈડેટ ટેબલ ટેનિસમાં ૨૪ પદકો જીતેલ છે.

અન્ય

  • વિશ્વમાં દિલ્હી મેટ્રો પ્રથમ ગ્રીન મેટ્રો પ્રણાલી ન=બનશે.
  • બાબા રામદેવના જીવન પર લખાયેલ પુસ્તુકનું નામ છે.”ગોડમેન ટુ ટાઈકુંન” ધ અનટોલ્ડ સ્ટોરી

 

Advertisements