Current Affairs Date-02/08/2017

રાષ્ટ્રીય

  • હાલમાં સંજય બરુને ફિક્કીના જનરલ સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
  • ડેટા સંરક્ષણ સમુહની રચના કરવામાં આવી તેના અધ્યક્ષ તરીકે ન્યાયમૂર્તિ બી.એન.શ્રીકૃષ્ણને પંસદ કરવામાં આવ્યા છે.
  • ડૉ.પુષ્પ્મીત્ર ભાર્ગવ દ્વારા હૈદરાબાદમાં પ્રસિદ્ધ સેન્ટર ફોર સેલુલર એન્ડ મોક્યુલર બાયોલોજીની સ્થાપના કરવામાં આવી હતી.

આંતરરાષ્ટ્રીય

  • રશિયામાં આયોજિત ટેંક રેસ પ્રતિયોગિતાનું નામ ધ ટેંક બીથાલોન રાખવામાં આવેલ છે.
  • હાલમાં ભારતે રશિયામાં આયોજિત ધ ટેંક બીથાલોન ટેંક રેસ પ્રતિયોગિતાનમાં ભાગ લીધેલ છે.

ગુજરાત

  • ગુજરાતમાં રાજ્યસભાની ચુંટણી માટે વિધાયકો માટે ચુંટણીપંચ નાટો ની વિકલ્પ પણ ઉપલબ્ધ કરવામાં આવેલ છે.

રમત-જગત

  • આંતરરાષ્ટ્રીય ઓલમ્પિક સમિતિ દ્વારા વર્ષ ૨૦૨૪ ના ઓલમ્પિક રમોત્સવ માટે પેરીસ શહેરને મેજબાન જાહેર કરવામાં આવેલ છે.

અન્ય

  • NATO નું પુરુનામ નોન ઓફ ધ અબોવ થાય છે.
Advertisements