Home » Current Affairs » Current Affairs Date-31/07/2017

Current Affairs Date-31/07/2017

રાષ્ટ્રીય

  • ભારતના નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના ડાયરેક્ટર તરીકે વિનીત ગૌહાલતા ફરજ બજાવી રહ્યા છે.
  • ૬ ઓગસ્ટ ૨૦૧૭ ના રોજ કોચીમાં ઇન્ટીગ્રેટીવ આયુર્વેદ એન્ડ એલોપેથી કોન્ફરન્સ આયોજિત થશે.
  • આગામી સમયમાં ગણેશ ઉત્સવ આવી રહ્યો છે.તે ભારતમાં છેલ્લા ૧૨૪ વર્ષથી ઉજવવામાં આવી રહ્યો છે.આ વર્ષ ૧૨૫ મુ રહશે. તેની શરૂઆત લોકમાન્ય તિલકે કરી હતી.

આંતરરાષ્ટ્રીય

  • આગામી ૨૮ થી ૩૧ ઓગસ્ટ ૨૦૧૭ ના રોજ સિંગાપોર ખાતે ઇન્ટરનેશનલ સેન્ડ આર્ટ સ્પર્ધા આયોજિત થશે,તેમાં ભારતીય સેન્ડ આર્ટીસ્ટ સુદર્શન પટનાયક ભાગ લાશે.
  • સ્વીત્ઝર્લેન્ડમાં વિશ્વના સૌથી લાંબા યોરપ બ્રીજનું લોકાર્પણ કરવામાં આવેલ છે.

રમત-જગત

  • ૩ ઓગસ્ટ ૨૦૧૮ ના રોજ એવોર્ડ સમિતિ ખેલરત્ન વિજેતાઓની પસંદગી કરશે.
  • ૪ ઓગસ્ટ ૨૦૧૭ ના રોજ લંડન ખાતે વર્લ્ડ એથ્લેટિક્સની શરૂઆત થશે.
  • આઈ.સી.સી. મહિલા વન ડે રેન્કિંગમાં ભારતીય મહિલા ખેલાડી હરમનપ્રિત કૌર ટોપ ટેનમાં સેમલ થયા છે.

અન્ય

  • હાલ મુંબઈ ખાતે જીયો પારસી પબ્લીસીટી ફ્રેઝ-૨ નો શુભારંભ કરવામાં આવ્યો છે.
  • ભારતના સંરક્ષણ મંત્રાલય દ્વારા તૈયાર થયેલ માનવ રહિત ટેન્કનું નામ મંત્રા છે.
Advertisements