Current Affairs Date-03/08/2017

રાષ્ટ્રીય

  • હમરાજ નામની મોબાઈલ એપ્લીકેશનનો આરંભ ભારતીય સૌન્ય કર્મીઓને સહાયતા કરવા માટે કરવામાં આવેલ છે.
  • વિશ્વબેંક દ્વારા ભારતને સિંધુ જળ સંધી અંતર્ગત રાતલપ્રોજેક્ટ માટે અનુમતિ આપી દીધેલ છે.
  • ભારત લાલને ભારતના નવ નિર્મિત રાષ્ટ્રપતિના સયુંકત સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
  • મહાત્મા ગાંધી દ્વારા મૈથિલીશરણ ગુપ્તને રાષ્ટ્ર કવિની ઉપાધી આપવામાં આવેલ છે.
  • ભારતીય રેલ્વે દ્વારા પે ઓન ડીલીવરી તત્કાલ રેલ ટીકીટનો પારંભ કરેલ છે.

આંતરરાષ્ટ્રીય

  • ૩ ઓગસ્ટ ૧૯૫૮ ના રોજ અમેરિકાની નોતીઅલ્સ નોર્થ પોલમાં પહોંચનાર ન્યુકિલયર સબમરીન બની હતી.
  • અમેરિકાએ રશિયા પે કડક પ્રતિબંધ વાળા બિલ પર હસ્તાક્ષર કરેલ છે.

રમત-જગત

  • પંજાબ સરકારે ક્રિકેટર હરમનપ્રીત કૌરને ડી.એસ.પી પદ આપવાની જાહેરાત કરેલ છે.

અન્ય

  • જમ્મુ અને કાશ્મીરમાં જીએસટી લાગુ કરવા માટે વિધાયેક પારિત કરેલ છે.
  • ભારતીય રીઝર્વ બેંકે રેપોરેટ દર ૦.૨૫ ટકા ઘટાડીને ૬.૦ કરેલ છે.
Advertisements