Current Affairs Date-04/08/2017

રાષ્ટ્રીય

  • દેશની કેબિનેટ દ્વારા દેશભરમાં ૨૦ વિશ્વ સ્તરીય શિક્ષણ સંસ્થાઓ ખોલવાના પ્રસ્તાવની મંજૂરી આપી દીધેલ છે.
  • દેશની લોકસભામાં બેન્કિંગ વિનિયમન (સંશોધન) વિધેયક ૨૦૧૭ પારિત કરવામાં આવેલ છે.
  • ગત ચૂંટણમાં ૭૭ મતો ગેરકાયદેસર જાહેર કરવામાં આવ્યા હતા.
  • પ્રાથમિક શાળાઓમાં ધોરણ પાંચ અને આઠમાં વિદ્યાર્થીઓને નાપાસ કરવા માટે કેન્દ્રીય કેબિનેટમાં મંજૂરી આપી દેવામાં આવી છે.

આંતરરાષ્ટ્રીય

  • કતાર દેશે વિદેશી નાગરિકોને સ્થાયી નાગરિકતા પ્રદાન કરવાની મંજૂરી આપી દીધેલ છે.
  • ઇઝરાયેલ દ્વારા પ્રક્ષેપિત થનાર પ્રથમ પર્યાવરણ સંશોધન સેટેલાઈટનું નામ વિનસ છે.

રમત-જગત

  • જાણીતા ક્રિકેટર ચેતેશ્વર પુજારા હાલમાં પોતાની કારકિદીની ૫૦ ટેસ્ટ રમ્યા, પોતાની ૧૩ મી સદી નોધવામાં સફળ રહ્યા અને અર્જુન એવોર્ડ માટે પસંદગી પણ પામ્યા છે.
  • ખેલરત્ન એવોર્ડ માટે દેશમાં પસંદગી પામનાર પ્રથમ પેરા એથ્લેટિક્સ તરીકે દેવેન્દ્ર ઝાંઝરિયાને યાદ રાખી શકાય.
  • ભારતના હોકીન ખેલાડી સરદાર સિંહની પસંદગી પણ ખેલરત્ન એવોર્ડ માટે કરવામાં આવેલ છે.

અન્ય

  • નવી દિલ્હીમાં બીજો કૃષિ ઉદય કાર્યક્રમ શરુ થયેલ છે.
  • રાધા મોહનસિંહ ભારતના કેન્દ્રીય કૃષિ મંત્રી તરીકે ફરજ બજાવી રહ્યા છે.
Advertisements