Current Affairs Date-05/08/2017

રાષ્ટ્રીય

  • કેન્દ્રે ઉતર-પૂર્વના રાજ્યમાં આવેલ પુરની સ્થિતિનું કાયમી નિરાકરણ થાય તે માટે હાલમાં ૧૦૦ કરોડ રૂપિયા મંજુર કરેલ છે.
  • મિસાઈલના નિર્માણ માટે ભારતમાં કલ્યાણી રાફેલ સુવિધાનો પ્રારંભ કરવામાં આવેલ છે.
  • સ્વાસ્થ્ય મંત્રી જે.પી.નડાએ દેશમાં ૧૪ નવા એઈમ્સ સ્થાપવાનો પ્રસ્તાવ મુકેલ છે.
  • ૫ ઓગસ્ટ ૧૯૯૧ ના રોજ લીલાશેઠ હિમાચલપ્રદેશ હાઇકોર્ટના મુખ્ય ન્યાયધીશ બન્યા હતા.
  • ઉતરપ્રદેશ રાજ્યમાં સ્વરછ ભારત મિશન અંતર્ગત અભિનેતા અક્ષય કુમારને ત્યાના બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત કરવામાં આવ્યા છે.

આંતરરાષ્ટ્રીય

  • ૬ ઓગસ્ટ ૧૮૮૧ ના રોજ પેનીસીલીનના શોધક એલેઝાન્ડર ફલેમિંગનો જન્મ થયો હતો.
  • તુર્કી અને કતાર દેશે ૧ ઓગસ્ટ ૨૦૧૭ ના રોજ અમીરાતમાં સયુંકત યુદ્ધ અભ્યાસ શરુ કરેલ છે.

રમત-જગત

  • ભારતીય મહિલા હોકી ખેલાડી જ્યોતિ ગુપ્તાનું શંકાસ્પદ મોત થયેલ છે.

અન્ય

  • મહિલા સુરક્ષા માટે દિલ્હી પોલીસે ઉબેર ટેક્સી એગ્રીગેટર સાથે સમજુતી કરાર કરેલ છે.
  • વયોવૃદ્ધ અભિનેત્રી શારદાને પ્રેમ નજીર પુરુસ્કાર માટે પસંદ કરાયા છે.

 

Advertisements