Home » Current Affairs » Current Affairs Date-06/08/2017

Current Affairs Date-06/08/2017

રાષ્ટ્રીય

  • ખાનગી ક્ષેત્રના મિસાઈલ ઉદ્યોગનું પ્રથમ એકમ ભારતના હૈદરાબાદ શહેરમાં શરુ થયેલ છે.
  • ભારતના બેન્ગલુરૂ શહેરમાં દેશની પ્રથમ હેલીકોપ્ટર ટૈક્સી સર્વિસ શરુ થશે.
  • તાજેતરમાં નીતિ આયોગના ઉપાધ્યક્ષ તરીકે અર્થશાસ્ત્રી ડૉ.રાજીવ કુમારની નિમણુંક કરવામાં આવી છે.
  • એન.ડી.એ.ના ઉમેદવાર વૈક્યા નાયડુ ભારત દેશના ૧૩માં રાષ્ટ્રપતિ તરીકે જાહેર થયા છે.
  • આગામી ૧૦મી ઓગસ્ટ ૨૦૧૭ ના રોજ ઉપરાષ્ટ્રપતિ હમીદ અન્સારીનો કાર્યકાળ પૂર્ણ થઇ રહ્યો છે.
  • ૬ ઓગસ્ટ ૧૯૦૧ ના રોજ ભારતીય જનસંઘના સ્થાપક શ્યાપ્રસાદ મુખર્જીનો જન્મ થયો હતો.

આંતરરાષ્ટ્રીય

  • ૬ અને ૮ ઓગસ્ટ ૧૯૪૫ ના રોજ જાપાનના હિરોશીમા અને નાગાસાકી નામના શહેરો પર વિશ્વમાં પ્રથમવાર અણુબોમ્બનો હુમલો થયો હતો.
  • અમેરિકી સેનેટ પ્રશાસન જજના રૂપમાં નેલ ચટર્જીની નિમણુંક કરેલ છે.

ગુજરાત

  • ગુજરાત ગ્રામીણ સડક પરિયોજના માટે ૩૨૯ મિલિયન અમેરિકી ડોલરની સહાય માટે એશિયાઈ ઇન્ફાસ્ટ્રકચર ઇન્વેસ્ટમેન્ટ બેંક સાથે ઋણ અને પરિયોજના માટે ભારત સરકાર ગુજરાત સરકાર વચ્ચે સમજુતી કરાર થયેલા છે.

રમત-જગત

  • અખિલ ભારતીય ફૂટબોલ મહાસંઘના અધ્યક્ષ તરીકે પ્રફુલ પટેલ સેવા આપી રહ્યા છે.

અન્ય

  • મહારાષ્ટ્રસરકાર દ્વારા બે ઓનલાઈન પોર્ટલનો પારંભ કરવામાં આવેલ છે.
Advertisements