Current Affairs Date-07/08/2017

રાષ્ટ્રીય

  • ૭ ઓગસ્ટ ૨૦૧૭ ના રોજ નેશનલ હેન્ડલુમ દિવસની ઉજવણી ભારતમાં કરવામાં આવેલ છે.
  • એન.સી.આર.બી.નું પુરુનામ નેશનલ ક્રિમીનલ રેકોર્ડ બ્યુરો થાય છે.
  • હાલમાં પંજાબ રાજ્યમાં નેશનલ એગ્રીફ્રુડ બાયોટેકનોલોજી ઇન્સ્ટીટયુટનું ઉદ્ઘાટન કરવામાં આવેલ છે.
  • લોકસભાએ ૦૫ ઓગસ્ટ ના રોજ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં એક ભારતીય પેટ્રોલીયમ અને ઉર્જા સસ્થાની સ્થાપના સંબધિત એક વિધેયક પારિત કરેલ છે.

આંતરરાષ્ટ્રીય

  • ભારત અને ઈરાન દેશના સંબંધમાં મજબુતી લાવનાર ઈરાનનું ચબહાર બંદર વર્ષ ૨૦૧૮થી કાર્યરત થશે.
  • ૬ ઓગસ્ટમાં ૨૦૧૭ ના રોજ હિરોશીમા પર થયેલા બ્લાસ્ટની ૭૨મી વરસી મનાવવામાં આવેલ છે.

રમત-જગત

  • ભારતે પાંચ ઓગસ્ટે શ્રીલંકાને હરાવી ત્રણ મેચોની ટેસ્ટ સીરીઝ જીતી લીધેલ છે.
  • વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપની ૧૦૦ મીટર રેસમાં જસ્ટીન ગેટલીને ગોલ્ડ મેડલ હાસલ કરેલ છે.

અન્ય

  • ભારતમાં નાબાર્ડ સંસ્થાની સ્થાપના વર્ષ ૧૯૮૨ માં થયેલ છે.
  • હાલ નાબાર્ડ સંસ્થાના અધ્યક્ષ તરીકેની કામગીરી હર્ષ કુમાર ભંવલા સાંભળી રહ્યા છે.
Advertisements