Current Affairs Date-08/08/2017

રાષ્ટ્રીય

  • તેલંગણાના પ્રથમ અને વર્તમાન મુખ્યમંત્રી તરીકે કવલકુતલા ચંદ્રશેખર રાવ ફરજ બજાવી રહ્યા છે.
  • ભારતીય રેલ્વેએ ફલેકસી ફેયર યોજનાના માધ્યમથી ૫૪૦ કરોડ રૂપિયાની કામની કરેલ છે.
  • ભારતના કરેલ રાજ્યમાં સૌથી વધારે સરેરાશ ઉંમર નોધવામાં આવી છે.
  • ભારતનું પ્રથમ એફ.એમ.રેડિયો મેટ્રો સ્ટેશન લખનૌમાં બનાવવામાં આવેલ છે.

આંતરરાષ્ટ્રીય

  • ચીનની નૌસેનાના જહાજ પીસ આર્ક પ્રથમવાર શ્રીલંકાના બંદર પર ડોર્કકરેલ છે.

રમત-જગત

  • બ્રિટનના ટેનીસ ખેલાડી એન્ડી મરે પુરુષોની ટેનીસ રેન્કિંગમાં પ્રથમ સ્થાન પર છે.
  • બંગાળ ક્રિકેટ સંઘ ભારતીય મહિલા ક્રિકેટ ઝુલન ગૌસ્વામીને સન્માનિત કરશે.

અન્ય

  • ગ્રીન ક્લાઈમેટ ફંડ દ્વારા મહારાષ્ટ્રને ૨૭૦ મિલિયન ડોલરની સહાયતા આપવામાં આવેલ છે.
Advertisements