Current Affairs Date-09/08/2017

રાષ્ટ્રીય

 • ભારતમાં જર્જરિત પુલોનો સર્વ કરનાર સંસ્થા એટલે ઇન્ડિયન બ્રીજ મેનેજમેન્ટ સીસ્ટમ.
 • તમિલનાડુ રાજ્યમાં ઓનર કિલિંગ વિરુધ હેલ્પલાઈન શરુ કરવામાં આવેલ છે.
 • ૯ ઓગસ્ટ ૨૦૧૭ ના રોજ આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ ઉજવવામાં આવેલ છે.
 • જસ્ટીસ દીપક મિસરાને ભારતના હવે પછીના મુખ્ય ન્યાયાધીશ તરીકે પસંદ કરવામાં આવ્યા છે.
 • હાલમાં ગોવા રાજ્યની વિધાનસભા દ્વારા નારિયેળને વુર્ક્ષ માનવા સંબંધિત વિધેયક પારિત કરેલ છે.
 • ૭૫ માં ભારત છોડો આંદોલનની અવધી પર સ્વતંત્રતા સેનાનીઓને સંસદમાં સ્ર્ધાંજલિ આપવામાં આવી હતી.
 • આગામી ૨૭ મી ઓગસ્ટ ૨૦૧૭ ના રોજ ન્યાયમૂર્તિ જે.એસ.ખેહર સેવા મુક્ત થશે.
 • આગામી સમયમાં નવા ન્યાયમૂર્તિ તરીકે બિરાજમાન જસ્ટીન દીપક મિસરા દેશની સુપ્રીમ કોર્ટના ૪૫ માં ન્યાયમૂર્તિ બનશે.

આંતરરાષ્ટ્રીય

 • દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ જૈકબ જુમાએ અવિશ્વાસનો પ્રસ્તાવ જીતેલ છે.

ગુજરાત

 • ગુજરાત રાજ્યમાં આયોજિત ચુંટણીમાં કોંગ્રેસના નેતા અહમેદ પટેલ સહીત ત્રણ નેતા ચુંટાયા છે.
 • રાજ્યસભાના સંસદને પ્રતિમાસ ૧૬૦૦ રુ. વેતન સ્વરૂપે આપવામાં આવે છે.

રમત-જગત

 • ભારતના નંબર વન સિંગલ્સ ટેનીસ ખેલાડી યુકી ભાબરી ડેવીસકપ ટેનીસ ટીમમાં આગામી માસમાં પરત ફરશે.

અન્ય

 • બિહાર રાજ્ય સરકારે રાજ્યમાં ત્રીજા ખાનગી વિશ્વ વિદ્યાલયના સંચાલનની અનુમતિ આપી દીધેલ છે.
Advertisements