Current Affairs Date-10/08/2017

રાષ્ટ્રીય

 • દેશભરના વેબ ટ્રાફિકનું ધ્યાન રાખવા માટે નેશનલ સાઈબર કો-ઓડીનેશન સેન્ટરની રચના કરવામાં આવી છે.
 • સુપ્રીમ કોર્ટ દ્વારા હાઈ સિક્યોરીટી નંબર પ્લેટ મામલે પાંચ રાજ્યોને નોટીસ આપવામાં આવેલ છે.
 • ગ્લોબલ રિટાયરમેન્ટ ઇન્ડેક્ષ મામલે ૪૩ દેશોની સૂચિતમાં ભારત ૪૩ માં સ્થાને છે.
 • ઉપરાષ્ટ્રપતિ હમીદ અન્સારીએ ૧૦ ઓગસ્ટ ૨૦૧૭ના રોજ પોતાનો પદભાર છોડી દીધેલ છે.
 • શ્રી હામિદ અન્સારીએ પોતાનો પદભાર ૧૦ ઓગસ્ટ ૨૦૦૭ ના રોજ સંભાળ્યો હતો.

આંતરરાષ્ટ્રીય

 • પાકિસ્તાનના પત્રકાર નજમ સેઠી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના નવા અધ્યક્ષ તરીકે ચુંટાયા છે.
 • હાલમાં કતાર દેશે ભારત સહીત ૮૦ દેશોને વિઝા ફ્રી પ્રવેશની ઓફર કરવામાં આવી છે.

રમત-જગત

 • પૂર્વ મહિલા ક્રિકેટર તનવીર શેખે ક્રિકેટર ઈરફાન પઠાણની કારકિદી પર પીએચડી કરેલ છે.
 • આગામી ૧૨મી થી ૨૩ ઓગસ્ટ ૨૦૧૭ સુધી અમદાવાદમાં ૫૫ નેશનલ ચેચ ચેમ્પિયનશીપ યોજાશે.
 • અમદાવાદમાં આયોજીત થનાર ઇન્ડિયન કયું માસ્ટર્સ લીગ્માંગુજારત કિંગ્સ ટીમ ભાગ લેશે.

અન્ય

 • દર વર્ષે ૧૦ ઓગસ્ટને વિશ્વ સિંહ દિવસ મનાવવામાં આવે છે.
 • ૧૦ ઓગસ્ટને દેશભરમાં બીજો નેશનલ ડી-વોર્મિગ ડે મનાવવામાં આવેલ છે.
Advertisements