Current Affairs Date-12/08/2017

રાષ્ટ્રીય

  • ભારતીય ફિલ્મ સેન્સર બોર્ડના વડા પદ પરથી પહલાજ નિહાલાની હલાકપટ્ટી કરવામાં આવી છે.
  • હવેથી ભારતીય ફિલ્મ સેન્સર બોર્ડના અધ્યક્ષ પદ પર પ્રખ્યાત ગીતકાર પ્રસુન જોશી ફરજ બજાવશે.
  • ૧૨ ઓગસ્ટના ૧૯૧૯ ના રોજ ઇસરોના સ્થાપક ડૉ.વિક્રમ સારાભાઈની જન્મ જયંતીછે.
  • ભારતના ગોવામાં જી.એમ.આર.દ્વાર ગ્રીનફિલેન્ડ આંતરરાષ્ટ્રીય હવાઈમથક તૈયાર કરવામાં આવશે.

આંતરરાષ્ટ્રીય

  • આગામી ૨૮ મી નવેમ્બરે યોજાનાર ગ્લોબલ એન્ટરપેન્યોરશીપ સમિતિમા અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાન્કા ભારતઆવશે.
  • ૧૨ મી ઓગસ્ટ દરવર્ષ ઇન્ટરનેશનલ યુથ ડે યુનેસ્કો દ્વારા ઉજવવામાં આવે છે.
  • નેપાળના કાઠમંડુમાં બિમસ્ટેકની ૧૫ માં મંત્રી સ્તરીય બેઠકનું સમાપન હાલમાં થયેલ છે.
  • બિમસ્ટેકની બેઠકમાં ભારતનું નેતૃત્વ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે કર્યું હતું.

રમત-જગત

  • ફલાઇંગ શીખ મિલ્ખાસિંહને WHO દ્વારા સદભાવના દૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
  • ભારતીય મેન્સ હોકી ટીમનો બેલ્જિયમ સામે સતત બીજો પરાજય થયેલ છે.
  • ગુજરાતની કબડ્ડી ટીમ ફોરયુંરન જાયન્ટે મહારાષ્ટ્રની યું મુંબા સામે વિજય મેળવેલ છે.

અન્ય

  • આજીવિકા ગ્રામીણ એક્સપ્રેસ યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો છે.
  • હાલ નરેન્દ્ર સિંહ તોમર ગ્રામીણ વિકાસ મંત્રાલય કેબિનેટ મંત્રી છે.
Advertisements