Current Affairs Date-13/08/2017

રાષ્ટ્રીય

  • ૧૫ ઓગસ્ટ ૨૦૧૭ ના રોજ સમગ્ર દેશમાં ૭૧ મો સ્વતંત્રતા દિવસ માનવામાં આવશે.
  • ભારતનું રાષ્ટ્રગીત જન ગણ મન નોબેલ વિજેતા રવીન્દ્રનાથ ટાગોર દ્વારા લખવામાં આવેલ છે.

આંતરરાષ્ટ્રીય

  • ૧૪ ઓગસ્ટ ૧૯૪૭ ના રોજ વિશ્વના નકશા પર ભારતના ભાગલા થઈને પાકિસ્તાન નામનો નવો દેશ અસ્તિત્વમાં આવ્યો.
  • ૧૪ ઓગસ્ટના રોજ પાકિસ્તાનના સ્વતંત્રા સમારોહમાં ચીનના ઉપવડાપ્રધાન હાજરી આપશે.

ગુજરાત

  • ગુજરાતના અમદાવા ખાતે મુખ્યમંત્રી,વિજયભાઈ રુપાણી દ્વારા શરુ કરવામાં આવેલ એક રાજ્ય સરકારની યોજના અંતર્ગત આશરે સાડાત્રણ લાખ કોલેજના વિધાર્થીઓને રુ.એક હજારની સબસિડી વાળા ટેબલેટ આપવામાં આવશે.
  • હાલ ગુજરાતના રાજ્યપાલ તરીકે ઓમ પ્રકાશ કોહલી ફરજ બજાવી રહ્યા છે.

અન્ય

  • ઝારખંડના હાલના મુખ્યમંત્રી તરીકે રઘુબર દાસ ફરજ બજાવી રહ્યા છે.
  • આંધ્રપ્રદેશ કેડરના એન.યુવરાજ ઉપરાષ્ટ્રપતિ વૈકયા નાયડુ ખાનગી સચિવ રહશે.
Advertisements