Current Affairs Date-14/08/2017

રાષ્ટ્રીય

  • હાલમાં ગુરૂદીપ સિંહ સપ્પ્લે રાજસભામાં ટીવીના મુખ્ય કાર્યવાહી અધિકારી પદ પરથી રાજીનામું આપી દીધેલ છે.
  • હાલ પ્રસારભારતીના સીઈઓ તરીકે શશી શેખર ફરજ બજાવી રહ્યા છે.
  • ભક્તિ યાદવને સરકાર દ્વાર વર્ષ ૨૦૧૭ માં પદ્મશ્રીથી સન્માનિત કરવમાં આવ્યા છે.
  • દેશના કેન્દ્રીય પ્રયાવરણ મંત્રી દ્વારા ગજયાત્રા નો પ્રારંભકરવામાં આવેલ છે.

આંતરરાષ્ટ્રીય

  • હાલમાં વિશ્વ બેન્કના અધ્યક્ષ તરીકે જીમ યોંગ કીમ ફરજ બજાવી રહ્યા છે.
  • એક સર્વ અનુસાર સમગ્ર વિશ્વ ચાર લાખ આફ્રિકન હાથી છે.જયારે ચાલીસ હજારએશિયન હાથી છે.

રમત-જગત

  • જૈમકાના દોડવીર ઉસેન બોલ્ટ ૪૦૦ મીટર રેસ પૂરું કરી શકયા નથી.

અન્ય

  • વિશ્વ હાથી ૧૨ ઓગસ્ટના રોજ સમગ્ર વિશ્વમાં મનાવવામાં આવે છે.
  • કોયમ્બતૂરમાં સંસ્કૃતિ મંત્રાલય દ્વારા સંકલ્પથી સિદ્ધિ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ છે.
Advertisements