Current Affairs Date-15/08/2017

રાષ્ટ્રીય

  • ભોપાલમાં ભારત-આસિયાન યુવા શિખર સંમેલન આયોજન કરવામાં આવેલ છે.
  • હાલ ભારતીય નૈકાદળના મહાનિર્દેશક તરીકે રાજેન્દ્રસિંહ ફરજ બજાવી રહ્યા છે.
  • હાલમાં ભારતના લોકસભાના સ્પીકર તરીકે સુમિત્રા મહાજન ફરજ બજાવી રહ્યા છે.

આંતરરાષ્ટ્રીય

  • લંડન શહેરમાં વિશ્વ પ્રસિદ્ધ બીગ બેન ઘડિયાળ રીનોવેશન માટે વર્ષ ૨૦૨૧ સુધી બંધ રહશે.
  • ભારતના ૭૧માં સ્વતંત્રતા દિવસને સન્માન આપવા માટે ઓકલેન્ડ યુદ્ધ સંગ્રહાલયને તિરંગાથી સજાવવામાં આવેલ છે.
  • ભારતના સ્વત્રંત્રતા દિવસને મનાવવા માટે દક્ષિણ આફ્રિકાના જોહાન્સબર્ગના લોકપ્રિય ઝું લેક રોજોર્ટ વિભિન્ન સમુદાયોના દસ હજાર લોકોએ એકઠા થઈને ઇન્ડિયા ડે નું આયોજન કર્યું હતું.

રમત-જગત

  • સ્પેનિશ ફૂટબોલ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પર સ્પેનિશ ફૂટબોલ મહાસંઘ દ્વારા પાંચ મેચો પર પ્રતિબંધ લગાવવામાં આવેલ છે.
  • ભારત અને શ્રીલંકાની ટેસ્ટ સીરીઝમાં ભારતે શ્રીલંકાને ૩-૦ થી હરાવીને સીરીઝ જીતી દીધેલ છે.

અન્ય

  • મહારાષ્ટ્ર સરકાર દ્વારા નામો યુવા રોજગારની શરૂઆત કરવામાં આવી છે.
  • મહારાષ્ટ્ર રાજ્યના હાલના ગવર્નર તરીકે વિદ્યાસાગર રાવ ફરજ બજાવી રહ્યા છે.
  • હાલમાં શોભા સેનનું અવસાન થયું તે અભિનય ક્ષેત્રે પ્રખ્યાત હતા.
Advertisements