Current Affairs Date-16/08/2017

રાષ્ટ્રીય

  • દેશના વડાપ્રધાનશ્રી દ્વારા વીરતા પુરુસ્કારો પ્રાપ્ત કરનારાઓ માટે લોન્ચ કરાયેલી વેબસાઈટ gallantrywards.in છે.
  • ભારતમાં બ્લ્યુ ગેમને પ્રતિબંધ કરવા માટે માંગ કરવામાં આવી છે.
  • ભારતના વિભાજન પર ભારતનું પ્રથમ સંગ્રાહલય આ અઠવાડિયામાં પંજાબના અમૃતસરમાં ખુલશે.

આંતરરાષ્ટ્રીય

  • એંટાર્કટીકા વિસ્તારમાં વિશ્વના સૌથી મોટા જવાલામુખીય ક્ષેત્રની શોધ કરવામાં આવી છે.
  • અમેરિકાના રીપોર્ટ અનુસાર પાકિસ્તાનમાં ધાર્મિક સ્વતંત્રતા નિહાવત છે.
  • ઈટાલી દેશ જી-૭ દેશોમાં આંતરિક મંત્રીઓના જૂથના શિખર સંમેલનની મેજબાની કરશે.
  • ઓસ્ટ્રેલિયામાં વિશ્વનો સૌથી મોટો એકલ ટાવર સૌર થર્મલ પાવર પ્લાન્ટ સ્થાપિત થશે.
  • હાલમાં નોર્વે દેશ વિશ્વની સૌથી ઝડપી મોબાઈલ ઈન્ટરનેટ પ્રદાતા દેશ બનેલ છે.
  • ચીન દેશે ઉતર કોરિયાથી આયાત થતી વસ્તુઓ પર હાલ પ્રતિબંધ લગાવેલ છે.

રમત-જગત

  • રોજર્સ કપ મુકાબલામાં એલેક્જેંડર જેવરેવે રોજર ફેડરરને હરાવેલ છે.
  • વર્ષ ૨૦૦૭ માં નોવાક જોકોવિચ બાદ જેવરેવે સૌથી ઓછી ઉમરના રોજર્સ કપ ફાઈનલ લીસ્ટમાં આવી ગયેલ છે.

અન્ય

  • વિશ્વમાં મોબાઈલ ઈન્ટરનેટ સ્પીડ આપવામાં નેધરલેન્ડ્સ અને હંગરી ક્રમશ બીજા અને ત્રીજા સ્થાન પર છે.
  • ઓડીશમાં મલેરિયાને રોકવા માટે વિશેષ કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલ છે.
Advertisements