Current Affairs Date-17/08/2017

રાષ્ટ્રીય

  • હાલમાં સરકાર દ્વારા રિલાયન્સ અને તેના ભાગીદારો પર ૨૬૪ મિલિયન ડોલરનો દંડ ફટકારેલ છે.
  • ભારત દ્વારા સુરક્ષાના કારનો માટે ૨૧ મોબાઈલ નિર્માતા કંપનીઓને નોટીસ આપવામાં આવી છે.
  • કેન્દ્ર સરકાર દ્વારા તપાસ પછી ૮૧ લાખ આધારકાર્ડ પ્રયોગ માટે પ્રતિબંધ કરેલ છે.
  • ભારતીય રીઝર્વ બેંક દ્વારા ખેડૂતોને પાક પર મળતી લોન માટે આધારકાર્ડ ફરજીયાત કરેલ છે.
  • ભારત કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા નવી મેટ્રો રેલ નીતિ ૨૦૧૭ ને મંજૂરી આપવામાં આવી છે.

આંતરરાષ્ટ્રીય

  • ભારત અને અમેરિકા બંને દેશોએ બે-બે મંત્રીઓ વચ્ચે નવી ચર્ચા વ્યવસ્થા સ્થાપિત કરવા માટે સહમતી સાધેલ છે.
  • અમેરિકા દેશ દ્વારા હિજ્બુલ મુજાહિદીનને વિદેશી આંતકી સંગઠન જાહેર કરેલ છે.
  • ચીન અને નેપાળ વચ્ચે આંતરિક સહયોગ વધારવા માટે ત્રણ સમજુતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
  • બિલ ગેટ્સે પોતાની કમ્પનીના ૪.૬ અરબ ડોલરના ૬.૪ કરોડ શેરનું દાન કરેલ છે.\

અન્ય

  • નાબાર્ડ દદ્વારા કર્ણાટક બેંકને સર્વશ્રેષ્ઠ પ્રદર્શન પુરુસ્કાર એનાયત કરવામાં આવેલ છે.
Advertisements