Current Affairs Date-18/08/2017

રાષ્ટ્રીય

  • અસમના સામાજિક કાર્યકર ઈરોમ સર્મિલાએ પોતાના બ્રિટીશ મીત્ર ડેસમંડ કુટીહો સાથે લગ્ન કરી લીધા છે.
  • પ્રદુષણના સ્તને ઓછુ કરવામાં માટે કેન્દ્ર સરકાર માટે કેન્દ્ર સરકારે દ્વારા હરિત દિવાળી સ્વસ્થ દિવાળી અભિયાન શરુ કરેલ છે.
  • માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વાર ૧૩ નવેમ્બર ૨૦૧૭ ના રોજ ધોરણ ૩,૫,અને ૮ ના વિધાર્થી માટે નાસા નું આયોજન કરશે.જે વિશ્વનો સૌથી મોટો સર્વ હશે.

આંતરરાષ્ટ્રીય

  • ૧૮ ઓગસ્ટ ૧૮૬૮ માં ફ્રાન્સના ખગોળશાસ્ત્ર પિયરે જેન્સન અને નોર્મન લોક્યારે હીલીયમ ગેસની શોધ કરી હતી.
  • પાકિસ્તાનના નોબલ પુરુસ્કાર વિજેતા મલાલા યુંસુફ્ઝાને ઓક્સફર્ડ યુનિવર્સીટીમાં એડમિશન મળી ગયું છે.

રમત-જગત

  • નેશનલ હાઈ-વે ઓથોરીટી ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ તરીકે શ્રી દીપક કુમાર ફરજ બજાવી રહ્યા છે.

 

Advertisements