Current Affairs Date-19/08/2017

રાષ્ટ્રીય

  • ટુંક સમયમાં ભારતીય રીઝર્વ બેંક રૂપિયા ૫૦ નવી ચલણી નોટો અમલમાં મુકશે,જો કે જૂની ચાલની નોટો યથાવત રીતે માર્કેટમાં શરુ રખાશે.
  • એક સર્વ અનુસાર ભારતમાં વર્ષ ૨૦૧૬ દરિમયાન ૪૮૦ કરોડ રૂપિયાનું ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થયું છે.

આંતરરાષ્ટ્રીય

  • ચીનના હાંગઝોઉંમાં વિશ્વની પ્રથમ ઈન્ટરનેટ કોર્ટ શરુ કરવામાં આવી છે.
  • દર વર્ષ ૧૯ ઓગસ્ટને વિશ્વ માનવતાવાદી દિવસના રૂપમાં મનાવવામાં આવે છે.
  • રશિયા દેશની રાજધાની મોસ્કો છે,અને તેનું ચલણ રશિયન રુબલ છે.
  • શ્રીલંકાએ ચાર દાયકા બાદ પ્રથમ તમિલ નૌસેના પ્રમુખની નિયુક્તિ કરી છે.

ગુજરાત

  • ગુજરાત રાજય સરકારે રાજ્યના ૪૧ શિક્ષકો ને શ્રેષ્ઠશિક્ષકના એવોર્ડ માટે પસંદ કરવામાં આવેલ છે.
  • આગામી ૫ મી સપ્ટેમ્બર૨૦૧૭ ના રોજ રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોને રાજ્યપાલના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવશે.

રમત-જગત

  • વિશ્વના સૌથી મોઘાં ખેલાડી નેમાર હેન્દીકૈપ ઇન્ટરનેશનલ માટે સદભાવના રાજદુત બન્યા છે.

અન્ય

  • ચીનની રાજધાની બીજિંગ છે,ચીનનું ચલણ રેમનબી છે.
Advertisements