Current Affairs Date-20/08/2017

રાષ્ટ્રીય

  • દેશના ઉતરપ્રદેશ રાજ્યના મુજ્જ્ફર નગર જિલ્લાના ખતોલી પાસે ઉત્કલ એકસપ્રેસ નામની ટ્રેનના ૧૩ ડબ્બા ખડી પડતા વધારેના મોત થયા જયારે ૪૦૦ થી વધારે લોકો ઘાયલ થયેલ છે.
  • વર્ષ ૨૦૧૭ માં દેશની ટ્રેનનો આ સાતમો અકસ્માત છે.
  • કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હી અને પંજાબ વચ્ચે તૈયાર થનાર બીજી બુલેટ ટ્રેનને મંજૂરી આપવામાં આવેલ છે.
  • આઈ.આઈ.પુણેમાં દેશનું પ્રથમ વિશ્વ શાંતિ વિશ્વવિદ્યાલયનું ઉદઘાટન કરવામાં આવેલ છે.
  • ૨૦ ઓગસ્ટને પૂર્વપ્રધાનમંત્રી રાજીવગાંધીના જન્મ દિવસને તેની સ્મૃતિ રૂપે સદભાવના દિવસના રૂપમાં માનવવામાં આવે છે.
  • રાજીવગાંધી ખેલરત્ન ભારતના છઠ્ઠા પ્રધાનમંત્રી બનેલા તેમનો કાર્યકાળ વર્ષ ૧૯૮૪ થી ૧૯૮૯ સુધી હતો.
  • નીતિ આયોગ દ્વારા ચેમ્પિયન ઓફ ચેન્જ પહેલનું આયોજન કરવામાં આવેલ છે.

આંતરરાષ્ટ્રીય

  • ૨૦ મી ઓગસ્ટને વિશ્વ મરછર દિવસ તરીકે માનવામાં આવેલ છે.

રમત-જગત

  • ૫૫ મી રાષ્ટ્રીય મેન્સ ચેલેન્જર ચેચ સ્પર્ધામાં સ્વપ્નીલ પ્રથમ સ્થાને રહ્યા છે.

અન્ય

  • કૃષિ નેતૃત્વ પુરુસ્કાર ૫ થી સપ્ટેમ્બર ૨૦૧૭ ના રોજ નવી દિલ્હી ખાતે આપવામાં આવશે.
  • તેલંગાના મુખ્યમંત્રી ચન્દ્રશેખર રાવને પ્રતિષ્ઠિત કૃષિ નેતૃત્વ પુરુસ્કાર ૨૦૧૭ માટે પસંદ કરવામાં આવ્યા છે.
Advertisements