Current Affairs Date-21/08/2017

રાષ્ટ્રીય

  • દેશનું પ્રથમ ડીઝીટલ ટીવી “ટીવી બાય ધ પીપલ” એપ લોન્ચ કરવામાં આવ છે.
  • જેઇઇ મેઇન્સમાં પ્રથમવાર ૧૦૦ ટકા માર્ક્સ મેળવનાર કલ્પિત વિરવાલને લીમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું છે.
  • ભારતમાં સ્પેશ્યિલ સુરક્ષા દળોના જવાનોને ટૂંક સમયમાં એસી જેકેટ આપવામાં આવશે.
  • સરકારે ભીમ કેશ્બેંક યોજનાની અવધી માર્ચ ૨૦૧૮ સુધી વધારવાની જાહેરાત કરેલ છે..
  • સ્મૃતિ ઈરાનીએ ઝારખંડ રાજ્યમાં ઓરીએન્ટ ક્રાફ્ટ લીમીટેડ કંપનીનું ઉદઘાટન કરેલ છે.

આંતરરાષ્ટ્રીય

  • લંડનના વિજ્ઞાનીઓએ વિશ્વનું સૌથી નાનું સર્જીકલ રોબોટ તૈયાર કરેલ છે.
  • હાલમાં જાપાન દેશે વધુ સારી જીપીએસસિસ્ટમ માટે માંચીબીકી નંબર ૩ ઉપગ્રહને પ્રક્ષેપિત કરેલ છે.
  • અમેરિકા અને દક્ષિણ કોરિયા વચ્ચે ૨૧ ઓગસ્ટ ૨૦૧૭ ના રોજ સયુંકત યુદ્ધ અભ્યાસ શરુ થયેલ છે.

રમત-જગત

  • ૨૧ ઓગસ્ટ ૨૦૧૭થી શરુ થયેલ કુશ્તી ચેમ્પિયનશીપમાં ભારત તરફથી સાક્ષી માલિક અને બજરંગ પુનિયા ભાગ લેશે.
  • ૨૧ ઓગસ્ટ ૨૦૧૭ ના રોજથી ગ્લાસગો ખાતે વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશીપનો પ્રારંભ થયેલ છે.
Advertisements