Current Affairs Date-22/08/2017

રાષ્ટ્રીય

  • કેન્દ્રના ગૃહમંત્રીરાજનાથસિંહે સમગ્ર દેશના ૧૩.૭૭૫ પોલીસ સ્ટેશનનો સાથે જોડાયેલા ડીઝીટલ પોર્ટલનો પ્રથમ તબક્કો લોન્ચ કરેલ છે.
  • નાબાર્ડ સસ્થાએ રાજસ્થાન સરકારે ૧૩૫૦ કરોડ રૂપિયાની લોન મંજુર કરેલ છે.

આંતરરાષ્ટ્રીય

  • ચીન દેશ આગામી માસમાં વિશ્વની સૌથી ઝડપથી દોડત ટ્રેન શરુ કરશે.
  • ચીન દ્વારા શરુ કરવામાં આવનાર ટ્રેનનું નામ કુક્સિંગ આપવામાં આવેલ છે.

રમત-જગત

  • વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશીપના પ્રથમ દિવસે ભારતના ચાર રેસલરનો પરાજય થયેલ છે.
  • ભારતીય ફૂટબોલર સ્ટાર ઓઈનમ બેબેમ દેવીને અર્જુન પુરુસ્કાર એનાયત થશે.

અન્ય

  • ભારતનો આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ ગોવામાં ૨૦ થી ૨૮ નવેમ્બર ૨૦૧૭ ના રોજ આયોજિત કરવામાં આવશે.
  • કેન્દ્રીય માનવ સંશાધન મંત્રી પ્રકાશ જાવડેકરે સ્વસ્થ બચ્ચે સ્વસ્થ ભારત કાર્યક્રમ કોચ્ચીમાં લોન્ચ કરેલ છે.
Advertisements