Current Affairs Date-23/08/2017

રાષ્ટ્રીય

  • ભારત સહીત વિશ્વના ૨૩ દેશોમાં ત્રણ તલાક પર પ્રતિબંધ લગાવવામાં આવેલ છે.
  • નીતિ આયોગે ૨૩ ઓગસ્ટ ૨૦૧૭ ના રો મેટર ઇન્ડિયા અભિયાનની શરૂઆત કરેલ છે.
  • હાલમાં થયેલ રેલ્વે દુર્ઘટનાની જવાબદારી લેનાર રેલ્વે બોર્ડના ચેરમેન એ.કે.મિત્તલે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધેલ છે.
  • હાલમાં ચર્ચામાં રહેલા લેફ.કર્નલ પુરોહિતને નવ વર્ષ બાદ જેલમાંથી છુટા કરવામાં આવ્યા તેના પર માલેગાંવ બ્લાસ્ટનો આરોપ હતો.

આંતરરાષ્ટ્રીય

  • ત્રણ તલાક પર સૌપ્રથમ પ્રતિબંધ વર્ષ ૧૯૨૯મા ઈજીપ્ત દેશ દ્વારા લગાવવામાં આવેલ હતો.
  • હાલમાં અમેરિકાએ નવી અફધાન નીતિનું એલાન કરેલ છે.
  • નેપાળના પ્રધાનમંત્રી શેર બહાદૂર દેઉબા પાંચ દિવસીય પોતાની પ્રથમ વિદેશયાત્રા પર ભારત આવ્યાછે.

રમત-જગત

  • વર્ષ ૨૦૧૮નો ફીફા વર્લ્ડકપ રશિયાના વોલગ્રેડ શહેરમાં યોજાશે,ત્યાં એરીના નામનું સ્ટેડીયમ તૈયાર થઇ રહ્યું છે.
  • રિયો ઓલમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા થ્રોઅર દેવેન્દ્ર ઝાંઝરિયા અને ભૂતપૂર્વ સુકાની સરદારસિંહને ૨૯ ઓગસ્ટના રોજ રાજીવગાંધી ખેલરત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.
  • ખેલરત્ન એવોર્ડ મેળવનાર દેવેન્દ્ર ઝાંઝરિયા પ્રથમ પેરા એથ્લેટ બનશે.
  • રાફેલ નડાલને બેડમિન્ટન રેન્કિંગમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત થયેલ છે.

અન્ય

  • કેન્દ્રીય ખેલ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય ખેલ સંગ્રહાલય ખોલવાની મંજૂરી આપી દીધેલ છે.
  • દેશનું રાષ્ટ્રીય ખેલ મંત્રાલય જવાહરલાલ નેહરુ સ્ટેડીયમ નવી દિલ્હીમાં ખોલવામાં આવશે.
Advertisements