Current Affairs Date-24/08/2017

રાષ્ટ્રીય

 • મણીપુરના રોઈવીન પોમઈ નામના મહિલાએ પ્રથમવાર નગા પાઈલોટ બનીને ઇતિહાસ રચી દીધો છે.
 • હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા ઓબીસી અનામત અંગે મહત્વનો નિર્ણય લેતા ક્રીમીલેયરની આવક મર્યાદા વધારી વાર્ષિક ૮ લાખ રુ.કરવામાં આવી છે.
 • એન.સી.બી.સી.નું પૂરું નામ નેશનલ કમિશનર ફોર બેકવર્ડ કલાસીસ થાય છે.
 • આગમી સપ્ટેમ્બર માસમાં રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયા દ્વારા રુ.૨૦૦ ની નોટ ચલણમાં મુકવામાં આવશે.
 • ડૉ.દીપેન્દ્ર કુમારને યુપીઈએસના કુલપતિ પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે.

આંતરરાષ્ટ્રીય

 • હાલમાં ભારત અને નેપાળ વચ્ચે ૮ પ્રકારના સમજુતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવેલ છે.
 • હાલમાં હસન રુહાનીને ઈરાનના રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
 • ચીનમાં ગુઈઝોંગ પ્રાંત વિશ્વનો સૌથી લાંબો ફ્લોટિંગ વોક-વે માટે પ્રખ્યાત બનશે.

ગુજરત

 • ગુજરાત રાજયના યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા આપણી સરહદોને ઓળખો થીમ ઉપર સાહસિક પ્રવાસનું આયોજન કરવામાં આવેલ છે.

રમત-જગત

 • ઇંગ્લેન્ડ તરફથી રમનાર અનુભવી ફૂટબોલર વેન રુનીએ રમતમાંથી રાજીનામું આપી દીધેલ છે.
 • રીયલ મૈડીક ફૂટબોલ યુરોપિયન સુપર કપ ફૂટબોલ ટુર્નામેન્ટ ખિતાબ જીતેલ છે.

અન્ય

 • મેરઠમાં સુપ્રીમ કોર્ટ દ્વારા ત્રણ તલાકના ચુકાદા બાદ પ્રથમ એફ.આઈ.આર. નોધવામાં આવેલ છે.
 • વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે મુંબઈમાં પ્રથમ વિદેશ ભવનનું ઉદઘાટન કરેલ છે.
Advertisements