Current Affairs Date-25/08/2017

રાષ્ટ્રીય

  • દેશની સુપ્રીમકોર્ટના કેહવા મુજબ પ્રાઈવસી દેશના પ્રત્યેક નાગરિકનો મૌલિક અધિકાર છે.
  • નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી અમિતાભ કાંતે હાલમાં મેન્ટર ઇન્ડિયા અભિયાનની શરૂઆત કરેલ છે.

આંતરરાષ્ટ્રી

  • સેમસંગના ઉતરાધિકારી લી-જે-યોંગને કોરિયાની અદાલતે પાંચ વર્ષની સજા સંભાળવી છે.
  • એક સર્વ મુજબ ચીનમાં દર વર્ષે વિકાર સાથે નવ લાખ બાળકો પેદા થાય છે.

ગુજરાત

  • આગામી ચુંટણીને ધ્યાનમાં રાખી અરુણ જેટલીને ગુજરાતના ભાજપના પ્રભારી તરીકે નિયુક્ત કર્યા છે.

રમત-જગત

  • વર્લ્ડ બેડમિન્ટનમાં પી.વી.સિંધુ સતત ચોથીવાર કવાર્ટર ફાઈનલમાં પહોંચવામાં સફળ રહ્યા છે.
  • ઈગ્લેન્ડમાં વર્ષ ૨૦૧૮માં આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસનું આયોજન કરશે.

અન્ય

  • અમિતશાહ અને અને સ્મૃતિ ઈરાનીએ રાજ્યસભાની સદ્સ્યતાના શપથ ગ્રહણ કરેલ છે.
  • ઉતરપ્રદેશ વિધાનસભામાં ચુંટણી બાદ શપથ ગ્રહણ સમારોહમાં ૧૨ વિધાયકોએ સંસ્કૃતમાં શપથ ગ્રહણ કર્યા હતા.
  • દસ વર્ષ બાદ નંદન નીલકંણે ઇન્ફોસિસના ચેરમેન તરીકે નિયુક્ત થયા છે.
Advertisements