Current Affairs Date-26/08/2017

રાષ્ટ્રીય

  • પાનકાર્ડમાં આધારકાર્ડ લીંક કરવવા માટેની છેલ્લી તારીખ ૩૧ ઓગસ્ટ ૨૦૧૭ કરવામાં આવેલ છે, ત્યાર બાદ તેમાં વધારો કરશે નહિ.
  • હાલ કર્ણાટક રાજ્યના વર્તમાન રાજ્યપાલ તરીકે ગુજરાતી વજુભાઈ વાળા ફરજ બજાવી રહ્યા છે.
  • યુ.એ.આઈ.ડી. દ્વારા દિલ્હીમાં ડોરસ્ટેપ આધાર નામાંકન સુવિધાની શરૂઆત કરવામાં આવેલ છે.
  • ભારત અને ઉજ્બેકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય બેઠક નવી દિલ્હીમાં આયોજિત કરવામાં આવેલ છે.

આંતરરાષ્ટ્રીય

  • ભારતીય નૈસેના બેન્ડ રશિયામાં આંતરરાષ્ટ્રીય સૈન્ય સંગીત સમારોહમાં ભાગ લેવા જશે.
  • રશિયાના હાલના રાષ્ટ્રપતિ તરીકે વ્લાદીમીર પુનીત ફરજ બજાવી રહ્યા છે.

રમત-જગત

  • ભારતીય ફૂટબોલ ટીમે સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ સામેનો બીજો અને ફાઈનલ રાઉન્ડ રોબીન્મુકબલામા ૧-૧ થી ડૉ રમીદ ત્રિકોણીય ફૂટબોલ ટુર્નામેન્ટ જીતી લીધી છે.
  • ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ત્રણવાર પ્લેયર ઓફ ધ વર્લ્ડ સન્માન પ્રાપ્ત કરનાર ખેલાડી બનેલા છે.

અન્ય

  • યુ.ઈ.એફ.એ મહિલા પ્લેયર ઓફ ધ યરનો ખિતાબ લીક માર્ટેજણે મળેલ છે.
Advertisements