Current Affairs Date-27/08/2017

રાષ્ટ્રીય

  • સી.આઈ.એસ.એફ.એડીજી. ધર્મેન્દ્ર કુમારને રેલ્વે સુરક્ષા દળના મહાનિર્દેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
  • ભારતીય રેલ્વે આર.પી.એફ.ના પપ્રથમ ડીજી તરીકે શ્રી બી.એન.લહેરી નીમાયા હતા.
  • ઓડિસાના મુખ્યમંત્રી નવીન પટનાયકે વર્ષ ૨૦૧૬ માં વૈજ્ઞાનિક ઉત્કૃષ્ઠતા માટે બીજું પટનાયક પુરુસ્કાર પ્રો.દિગંબર બેહારને પ્રદાન કરેલ છે.
  • રાષ્ટ્રીય રાજધાની દિલ્હી પ્રગતિ મેદાનમાં ૨૩મો પુસ્તક મેળો શરુ થોય,તેનો વિષય રખાયો છે.”પઢે ભારત બાથે ભારત”

આંતરરાષ્ટ્રીય

  • પાકિસ્તાનમાં કરાયેલી વસ્તી ગણતરી અનુસાર છેલ્લે ૧૯ વર્ષોમાં ત્યાની જનસંખ્યામાં ૫૭ ટકાનો વધારો નોંધાયો છે.
  • ઉતર કોરિયાએ પ્રતિબંધ છતાં ૨૬ ઓગસ્ટના ૨૦૧૭ ના રોજ ટૂંકી રેન્જની ત્રણ મિસાઈલ છોડી પરીક્ષણ કરેલ છે.
  • વર્ષ ૧૯૯૮માં પાકિસ્તાનમાં થયેલી વસ્તી ગણતરી અનુસાર ત્યાની આબાદી ૧૩.૨ કરોડ હતી.
  • આજ સુધીમાં પાકિસ્તાનમાં છઠ્ઠી વાર વસ્તી ગણતરી થઇ છે.

રમત-જગત

  • બસ્રીલોનના ફોરવર્ડ લિયોન મેસ્સી ફૂટબોલ લીંગમાં ૩૫૦ ગોલ કરનાર પ્રથમ ખેલાડી બન્યા છે.

અન્ય

  • મધ્યપ્રદેશ સરકારે હાલમાં બાળ શોષણ સમાપ્તિ અભિયાનની શરૂઆત કરેલ છે.
  • માઈક્રોસોફ્ટ દ્વાર પ્રોજેક્ટ બ્રેનવેયર લોન્ચ કરવામાં આવ્યો,તે ટેકનોલોજી ક્ષેત્રે નવી દિશા આપશે.

 

Advertisements