Current Affairs Date-28/08/2017

રાષ્ટ્રીય

  • વર્ષ ૨૦૨૦ સુધીમાં ભારતીય સૌન્યને એડવાન્સ મીડીયમ રેન્જ મિસાઈલ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
  • ૨૮ ઓગસ્ટ ૨૦૧૭ના રોજ દેહરાદુનમાં પ્રથમ રાષ્ટ્રીય પુસ્તક મેળાની શરૂઆત કરવામાં આવી છે.
  • ૨૯ ઓગસ્ટ ૨૦૧૭ ના રોજ દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં ખેલરત્ન પુરુસ્કાર એનાયત કરવામાં આવશે.
  • ૨૯ ઓગસ્ટ ૨૦૧૭ ના રોજ કોટમાં હેગિંગ બ્રિજનું ઉદઘાટન દેશના પ્રધાનમંત્રીના હસ્તી કરવામાં આવશે.

આંતરરાષ્ટ્રીય

  • અમેરિકાએ વેનેઝુએલામાં તાનાશાહી પર ૨૬ ઓગસ્ટ ૨૦૧૭ ના રોજ આર્થિક પ્રતિબંધ લાગુ કરી દીધેલ છે.
  • ભારત સરકારે દક્ષિણ કોરિયા પાસેથી સોના ચાંદીની આયાત પર પ્રતિબંધ લગાવેલ છે.

ગુજરાત

  • ગુજરાત રાજ્યમાં સૌપ્રથમવાર અમરેલીમાં ઈ-લાઇબ્રેરી બનાવવામાં આવશે.
  • અમરેલીમાં આકાર લેનાર ડીજીટલ લાઈબ્રેરીમાં ૧૦ લાખ પુસ્તકોની પી.ડી.એફ.ફાઈલ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
  • ૨૮ ઓગસ્ટરાષ્ટ્રીય શાયરનું બિરુદ પામેલા ઝવેરચંદ મેઘાણીની જન્મજયંતિ ઉજવવામાં આવેલ છે.

રમત-જગત

  • જાણીતા સુપર સ્ટાર બોક્સર અમેરિકાના ફ્લોયડ મેવેદરે વિશ્વી સૌથી મોંઘી ફાઈટ જીતી લીધેલ છે.
  • ભારતના સ્ટાર બેડમિન્ટન ખેલાડી પી.વી.સિંધુ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં પરાજિત થવું પડેલ છે, તેને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડેલ છે.

અન્ય

  • E-NAM નું પુરુનામ ઇલેક્ટ્રોનિક નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ થાય છે.

 

Advertisements