Current Affairs Date-29/08/2017

રાષ્ટ્રીય

  • દેશના ઉપરાષ્ટ્રપતિ વૈંકયા નાયડુ દ્વારા ૨૮ ઓગસ્ટ ૨૦૧૭ ના રોજ દેશના યુવાનોમાં સર્વશ્રેષ્ઠ પ્રતિભાની શોધ માટે પ્રતિભા ખેલ પોર્ટલ શરુ કરશે.
  • સ્વાઈનફ્લુના કારણે રાજસ્થાનના ધારાસભ્ય કીર્તિ કુમારીનું અવસાન થયેલ છે.
  • કોગ્રેસના વરિષ્ઠનેતા અહેમદભાઈ પટેલે રાજ્યસભાના સભ્ય તરીકે શપથ ગ્રહણ કરેલ છે.
  • ભારત દેશોના પાંચ રાજ્યોની સીમા ચીન દેશ સાથે જોડાયેલ છે.

આંતરરાષ્ટ્રીય

  • ભારતે દેશે જર્મની સાથે હરિત ઉર્જાના ક્ષેત્રમાં સબંધોને મજબુતી પ્રદાન કરવામાં માટે સમજુતી કરાર કરેલ છે.
  • ૨૯ ઓગસ્ટ ૨૦૧૭ ના રોજ ઉતર કોરિયાએ જાપાન પર મિસાઈલ પરીક્ષણ કરેલ છે.

ગુજરાત

  • ૨૯ ઓગસ્ટ ૧૮૮૭ ના રોજ ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી બનેલા ડૉ.જીવરાજ મહેતાનો જન્મ દિવસ હતો.

રમત-જગત

  • મહિલા ક્રિકેટર હરમીત પ્રતિ કૌરને સરકાર અર્જુન એવોર્ડ આપશે.

અન્ય

  • ૨૯ ઓગસ્ટને પરમાણું પરીક્ષણ વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય દિવસ મનાવવામાં આવશે.
  • એમ.રાજીવના અનુસાર સમુદ્રી વિજ્ઞાનમાં શોધમાં ભારતનું ૧૫મુ સ્થાન છે.
Advertisements