Current Affairs Date-30/08/2017

રાષ્ટ્રીય

 • હાલમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન ના ચેરમેન તરીકે રાજેશ ચતુર્વેદી ફરજ બજાવી રહ્યા છે.
 • દિલ્હીની એઈમ્સમાં દેશમાં પ્રથમવાર માથાની જોડાયેલા બાળકો માટે સર્જરી કરવામાં આવી છે, તેનો પ્રથમ તબક્કો સફળ રહ્યો છે,બીજો તબક્કો ઓક્ટોબરમાંશરુ કરશે.
 • દેશના વડાપ્રધાનશ્રીએ રાજસ્થાનના ઉદયપુરમાં ૧૫૦૦ કરોડ રુ.ની યોજનાઓની જાહેરાત કરી છે.

આંતરરાષ્ટ્રીય

 • બ્રિટેનના એક સર્વમાં એમા વોટસન ટીનેજર્સમાં સૌથી પ્રરણાદાયી સેલિબ્રિટી બન્યા છે.
 • ૩૦ ઓગસ્ટ ૧૯૪૫ ના રોજ બીજા વિશ્વયુદ્ધન અ અંતે મિત્ર રાષ્ટ્રોના સૈન્ય નિયત્રણ પરિષદની સ્થાપના થઇ હતી.
 • ન્યૂયાર્કના આશ્રિત ફરમેને વિશ્વનો સૌથી લાંબો ક્ર્યેયોન બનાવ્યો છે. તે ૧૭ ફૂટ લંબાઈ ધરાવે છે.

રમત-જગત

 • દેશના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે બે ખેલાડીઓને ખેલરત્ન એવોર્ડ ૧૭ ખેલાડીઓને અર્જુન એવોર્ડ અને ૬ ખેલાડીઓના કોચને દ્રોણાચાર્ય એવોર્ડ આપેલ છે.
 • દેશમાં રમત-જગત સાથે સંકળાયેલા એવોર્ડનું વિતરણ ૨૯ ઓગસ્ટના રોજ સ્પોર્ટસ દે દિવસ દરમિયાન કરાશે.

અન્ય

 • ભારત દેશમાં ભાજપ એક રાષ્ટ્રીય પક્ષ છે,તેની સરકાર હાલ ૧૮ રાજ્યોમાં ચાલી રહી છે.
 • ૩૧ ઓગસ્ટ ૨૦૧૭ ના રોજ ઈસરોએ પ્રથમવાર ખાનગી કંપનીઓ સાથે રહી ઉપગ્રહ લોન્ચ કરશે.
 • ભારત સરકાર ૨૫ ઓગસ્ટ થી ૮ સપ્ટેમ્બર ૨૦૧૭ સુધી ૩૨મુ નેત્રદાન પખવાડિયું ઉજવી રહ્યું છે.
Advertisements