Current Affairs Date-31/08/2017

રાષ્ટ્રીય

  • ભારતના સંરક્ષણ મંત્રાલયે ભારતીય સૈન્યમાં ૫૭ હજાર અધિકારીઓ અને અન્ય કર્મીઓની નિમણુંક કરવામાં આવશે.
  • આગામી ૨૦૧૯ના અંત સુધીમાં સૈયમાં સુધારાઓનું કામ પાંચ તબક્કાઓમાં પૂર્ણ કરવામાં આવશે.
  • દેશની સુપ્રીમકોર્ટ દ્વારા અભિનેતા દિલીપ કુમારને રુ,૨૦ કરોડ જમા કરવા આદેશ કરેલ છે.

આંતરરાષ્ટ્રીય

  • શ્રીલંકામાં આયોજિત હિન્દમહાસાગર સંમેલનમાં ભારતના સુષ્મા સ્વરાજ પ્રતિનિધિત્વ કરશે.

ગુજરાત

  • ગુજરાતના સોમનાથ મંદિર ખાતે રાષ્ટ્રીય કલાયજ્ઞ-૨૦૧૭ નું આયોજન ૧ થી ૫ સપ્ટેમ્બર ૨૦૧૭ દરમિયાન કરવામાં આવશે.
  • આગામી દિવાળીના તહેવાર પહેલા ગુજરાત રાજ્યના તમામ યાત્રાધામોમાં વોટર એટીએમ મૂકી દેવામાં આવશે.
  • આગામી ૧૩ અને ૧૪ સપ્ટેમ્બર ૨૦૧૭ના રોજ જાપનના વડાપ્રધાન શિન્ઝો ગુજરાત આવી રહ્યા છે.
  • આગામી ૧૭મી સપ્ટેમ્બર ૨૦૧૭ના રોજ દેશના વડાપ્રધાનશ્રીના જન્મ દિવસે તેઓ નર્મદા ડેમનું લોકાપર્ણ કરશે.

રાતમ-જગત

  • ભારતે વર્લ્ડ પોલીસ ગેમ્સમાં કુલ ૩૨૧ પદકો જીતેલા છે.
  • સ્પોર્ટ ફિક્સિંગના મામલે પાકિસ્તાનના ક્રિકેટર શર્જીલ પર પાંચ વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવેલ છે.

અન્ય

  • ૩૧ ઓગસ્ટ ૧૯૧૯ના રોજ લેખિકા અમૃતા પ્રીતમનો જન્મ થયો હતો.
Advertisements