Current Affairs Date-01/09/2017

રાષ્ટ્રીય

 • ભારતની કેન્દ્ર સરકારે અનિતા કરવાલને સીબીઆઈના ચેરપર્સન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
 • તાજેતરમાં ઇસરો દ્વારા નેવિગેશન સેટેલાઈટ છોડવામાં આવેલ તેનું લોન્ચિંગ હીટ સિંક ઇન્જેક્ટ નહિ થવાના કારણે નિષ્ફળ રહ્યું છે.
 • રીઝર્વ બેંકના વાર્ષિક રીપોર્ટ અનુસાર બેંક જૂની નોટ પાછી ખેચવામાં ૯૯ ટકા નોટ પરત મેળવી લીધી છે.
 • માનવ સંસાધન મંત્રી મેહેન્દ્રનાથ પાંડેયણે ઉતર પ્રદેશના ભાજપના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

આંતરરાષ્ટ્રીય

 • એક સર્વે અનુસાર ચીન પછી સૌથી વધુ ઈન્ટરનેટ વાપરનાર દેશ એટલે ભારત, જે નેટ વાપરવામાં બીજા નંબરનું સ્થાન ધરાવે છે.
 • ફોબર્સ દ્વારા જાહેર કરાયેલ ભષ્ટ દેશોની સૂચિમાં સમગ્ર એશિયામાં ભારત પ્રથમ સ્થાન ધરાવે છે.
 • ભારતીય રેલ્વેએ પોતાના નેટવર્કને વિસ્તારવા અને તેનું આધુનીકરણ કરવા સ્વીત્ઝર્લેન્ડ દેશ સાથે બે પ્રકારના કરાર કરવામાં આવેલ છે.

ગુજરાત

 • ગુજરાતમાં રમખાણોની તપાસ માટે જે સમિતિ નીમવામાં આવી હતી તેનું નામ સીટ રાખવામાં આવેલ (SIT) સ્પેશયલ ઇન્વેસ્ટિગેશન ટીમ
 • દેશનું પ્રથમ મરીન પોલીસ સ્ટેશન સ્થાપવા માટે દ્વારકામાં કવાયત હાથ ધરવામાં આવી છે.
 • નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ડીઝાઈન અમદાવાદ દ્વારા પોલીસ માટે સ્માર્ટ યુનિફોર્મ તૈયાર કરવામાં આવેલ છે.

અન્ય

 • કેન્દ્રના મંત્રીમંડળમાં ફેરબદલી પહેલા છ કેન્દ્રીય મંત્રીઓએ રાજીનામાં આપવાની જાહેરાત કરી છે.

 

Advertisements