Current Affairs Date-02/09/2017

રાષ્ટ્રીય

 • ૩૧ ઓગસ્ટ ૨૦૧૭ ના રોજ સુનીલ અરોડાને ચૂંટણી આયુક્ત તરીકે નિયુક્ત કરવમાં આવ્યા છે.
 • હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા પી.એસ.યુ. અને બેન્કિંગ ક્ષેત્રેમાં ક્રીમીલેયર આરક્ષણ લાગુ કરવાનો નિયર્ણ લીધેલ છે.
 • કેન્દ્ર સરકારે સેનાના હિડન એરપોર્ટને યાત્રીઓના વિમાનની ઉડાન માટે મંજૂરી પ્રદાન કરેલ છે.
 • સરકાર દ્વારા દિલ્હી પોલીસ સાથે મળીને હાલમાં યુવા કૌશલ વિકાસ કાર્યક્રમ કરવામાં આવેલ.

આંતરરાષ્ટ્રીય

 • સ્પેન દેશમાં હાલમાં જેલીયો ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે.
 • જર્મન સિટીમાં વિશ્વનો સૌથી ઉંચો રેતીનો કિલ્લો બનાવવામાં આવેલ છે.
 • સ્વીત્ઝર્લેન્ડના રાષ્ટ્રપતિ ડોરીસ લોઈતહાર્ટ ત્રણ દિવસની યાત્રા પર નવી દિલ્હી પહોચ્યા છે.
 • આંતરરાષ્ટ્રીય પરમાણું ઉર્જા એજન્સી દ્વારા કઝાકિસ્તાન દેશમાં હાલમાં યુરેનિયમ બેંકઓ આરંભ કરવામાં આવેલ છે.
 • ગ્લોબલ એજ્વોચ ઇન્ડેક્ષ મજુબ વૃદ્ધો માટે શ્રેષ્ઠ દેશોમાં સ્વીત્ઝર્લેન્ડ પ્રથમ સ્થાને આવે છે.

ગુજરાત

 • ગુજરાત રાજ્યમાં પ્રથમવાર માધ્યમિક શિક્ષકો માટે ઇનોવેશન ફરનું આયોજન કરવામાં આવશે.પ્રાથમિક શિક્ષકોનો ઇનોવેશન ફેર તો દર વર્ષ આયોજિત કરવામાં આવે છે.

રમત-જગત

 • વર્ષ ૨૦૧૯ માં વિશ્વકપ ક્રિકેટ ટુર્નામેન્ટ ૩૦ મેં થી ૧૫ જુલાઈ વચ્ચે યોજાશે.
 • હાલમાં હોકી ઇન્ડિયાએ જુનિયર મહિલા રાષ્ટ્રીય શીબર માટે ૨૮ સદસ્યોના જૂથની જાહેરાત કરેલ છે.
 • શ્રીલંકા વર્લ્ડકપ ૨૦૧૯ માં સીધા ક્વોલીફયથી ચુકી ગયું છે. આ કવોલીફાય માટે તેણે ભારત સામે રમાયેલ શ્રેણી જીતવાની જરૂર હતી.

અન્ય

 • હાલમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ લાલ બહાદૂર શાસ્ત્રી રાષ્ટ્રીય પ્રશાસન અકાદમીના ૯૨માં ફાઉન્ડેશન કોર્સનું ઉદઘાટન કરેલ છે.
 • દેશના વડાપ્રધાનશ્રીએ બે દિવસીય રાજસ્વ જ્ઞાન સંગમ ૨૦૧૭ ના વાર્ષિક સંમેલન ઉદઘાટન કરેલ છે.

વર્ષ ૨૦૧૬માં પ્રથમવાર બે રાજ્યોનું સયુંકત સંમેલન રાજસ્વ જ્ઞાન સંગમ અંતર્ગત આયોજિત કરવામાં આવ્યું હતું.

Advertisements