Current Affairs Date-03/09/2017

રાષ્ટ્રીય

 • ભારત સરકાર દ્વારા ૧ થી ૭ સપ્ટેમ્બર ૨૦૧૭ સુધીમાં રાષ્ટ્રીય પોષણ સપ્તાહ ઉજવવામાં આવશે.
 • કેન્દ્રીય મંત્રી મંડળમાં સામેલ થાય બાદ પિયુષ ગોયલને નવા રેલ્વે મંત્રીના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા છે.
 • હવેથી રેલ્વે મંત્રી પિયુષ ગોયલ સુરેશ પ્રભુનું સ્થાન લેશે.
 • હાલમાં નિર્મલા સીતારામનને સંરક્ષણ મંત્રાલયના મંત્રી બનાવવામાં આવ્યા છે.
 • સંરક્ષણ મંત્રાલયમાં મંત્રીનું પદ મહિલાઓમાં પ્રથમ સ્થાન ઇન્દિરા ગાંધીએ વડાપ્રધાન પદ હતા ત્યારે હતા, અને બીજા મહિલા સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારામન છે.
 • દેશના વડાપ્રધાનના મંત્રીમંડળમાં ૯ મંત્રીઓને નિયુક્ત કરવામાં આવ્યા છે.

આંતરરાષ્ટ્રીય

 • હાલમાં ચીન ૯મા બ્રિક્સ શિખર સંમેલનની મેજબાની કરી રહ્યું છે.
 • હાલમાં એમરિકાના રાષ્ટ્રપતિ પદ પર ડોનાલ્ડ ટ્રમ્પ ફરજ બજાવી રહ્યા છે,તેઓ ત્યાના ૪૫માં રાષ્ટ્રપતિ છે.
 • કેનેથ આઈ જસ્ટર ભારત માટે નવા અમેરિકી રાજદુત નિયુક્ત કરવામાં આવ્યા છે.

ગુજરાત

 • મહેસાણામાં ગુરુ આશિષ મહાપર્વમાં દેશના રાષ્ટ્રપતિ ભાગ લેશે.

રમત-જગત

 • હોકી ઇન્ડિયાએ ભારતીય હોકી ટીમના મુખ્ય કોચ રોલેન્ટ ઓલ્ટમેન્સને સસ્પેન્ડ કરેલ છે.
 • કેન્દ્રીય ખેલ મંત્રાલય રચવામાં આવેલ સમિતિમાં ૧૩ સભ્ય રહેશે, તેઓનો મુખ્ય ઉદેશ્ય વર્ષ ૨૦૨૦ માં ટોક્યો ઓલમ્પિકમાં ભારતીય ખેલાડીઓનું પ્રદશન સુધારવાનો રહશે.

અન્ય

 • ૮મુ બ્રિક્સ શિખર સંમેલન ૧૬ ઓક્ટોબર ૨૦૧૬ના રોજ ગોવામાં આયોજિત કરવામાં આવ્યું હતું.
Advertisements