Current Affairs Date-05/09/2017

રાષ્ટ્રીય

  • ભારતમાં શિક્ષક દિનની ઉજવણી શરૂઆત વર્ષ ૧૯૬૨થી કરવામાં આવી છે.
  • ૫ સપ્ટેમ્બર ૧૯૯૭ ના રોજ નોબેલ વિજેતા મધર ટેરેસાનું અવસાન થયું હતું.
  • ભારતીય રીઝર્વ બેંક દ્વારા એચ.ડી.એફ.સી.બેંક પોતાની ટુ બીગ ટુ ફેઈલ લીસ્ટમાં સામેલ કરવામાં આવેલ છે.

આંતરરાષ્ટ્રીય

  • હાલ બ્રાજીલ દેશના રાષ્ટ્રપ્રમુખ તરીકે માઇકલ તેમેર ફરજ બજાવી રહ્યા છે.
  • દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપ્રમુખ તરીકે જેકબ જુમા ફરજ બજાવી રહ્યા છે.
  • ફિનલેન્ડ દેશનું શિક્ષણ પદ્ધતિ વિશ્વમાં આદર સાથે મોખરાનું સ્થાન ધરાવે છે.
  • વિવિધ દેશોમાં શિક્ષકદિનની ઉજવણી અલગ-અલગ તારીખે થાય છે.તેમાં ભારત-૫, ચીન-૧૦, આર્જેન્ટિના-૧૧ મી સપ્ટેમ્બરના શિક્ષકદિન મનાવવામાં આવે છે.

ગુજરાત

  • દેશના રાષ્ટ્રપતિશ્રીએ સૌરાષ્ટ્રના ઘેલા સોમનાથ ખાતે સૌની યોજનાના બીજા ચરણનું ઉદઘાટન કરેલ છે.

રમત-જગત

  • વર્ષ ૨૦૧૮ થી ૨૦૨૨ સુધી સ્ટાર નેટવર્ક પર આઈ.પી.એલ.મેચોનું પ્રસારણ થશે.
  • HALનું પુરુનામ હિન્દુસ્તાન એરોનેટિક્સ લીમીટેડ થાય છે.
  • દિલ્હીના ઉપરાજ્યપાલ અનીલ બૈજલ ફરજ બજાવી રહ્યા છે.
Advertisements