Current Affairs Date-06/09/2017

રાષ્ટ્રી

  • યુઆઇડીએઆઇએ સરકારી ખાનગી બેન્કોની ૧૦ ટકા શાખાઓમાં આધાર નોધણી કેન્દ્ર ખોલવા માટે વધારે એક માસનો સમય આપેલ છે.
  • હાલમાં આર.કેસિંહ દદ્વારા વિદ્યુત અને નાવીનીકારણીય ઉર્જા મંત્રાલયનો કાર્યભાર સંભાળવામાં આવેલ છે.
  • વરિષ્ઠ પત્રકાર ગૌરી લંકેશની હાલમાં હત્યા કરવામાં આવેલ છે.

આંતરરાષ્ટ્રીય

  • ભારતે હાલમાં મ્યાનમાર દેશને રાષ્ટ્રીય રાજમાર્ગ ૩૭ પરથી ડીઝલની પ્રથમ ખેપ મોકલાવેલ છે.
  • ૬ સપ્ટેમ્બર ૨૦૧૭ ના રોજ ભારત અને મ્યાનમાર વચ્ચે ૧૧ પ્રકારના સમજુતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.

રમત-જગત

  • હાલમાં નીતા અંબાણીને રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન પુરુસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.
  • રાષ્ટ્રમંડલ યુવા ભારતોલન ચેમ્પિયનશિપમાં કોનસામ ઉર્મિલાએ સુવર્ણ પદક જીતેલ છે.

 

Advertisements