Current Affairs Date-07/09/2017

રાષ્ટ્રીય

  • અસમ રાજ્યએ ડીબીટી યોજના શરુ કરવા માટે ડીબીટી સેલની સ્થાપના કરેલ છે.
  • દેશના ઉપરાષ્ટ્રપતિશ્રી વૈંકયા નાયડુએ પાંચ સપ્ટેમ્બર ૨૦૧૭ ના રોજ દિક્ષા પોર્ટલનો શુભારંભ કરેલ છે.
  • દેશના પૂર્વકાલીન મહિલા રક્ષામંત્રી તરીકેનો પ્રથમવાર ચાર્જ નીર્માલમ સીતારામન દ્વારા સાંભળવામાં આવેલ છે.
  • આંધ્રપ્રદેશ સરકાર વિજયવાડા અને અમરાવતી શહેરને હાઈપરપુલના માધ્યમથી જોડાશે.
  • કેન્દ્ર સરકાર ટુંક સમયમાં નદીઓને જોડવા માટેની ત્રણ પરિયોજનાઓ પર કાર્ય કરશે.
  • એસ.બી.આઈ.લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીના સાઈઓ તરીકે શ્રીઅર્જિત બસુ ફરજ બજાવી રહ્યા છે.

આંતરરાષ્ટ્રીય

  • પરિણીતી ચોપરાને ટુરીઝમ ઓસ્ટ્રેલિયાના પ્રથમ ભારતીય મહિલા રાજદુત તરીકે પસંદ કરવામાં આવ્યા છે.
  • ભારત અને અમેરિકા વચ્ચે સયુંકત સૈન્ય યુદ્ધ અભ્યાસ ૧૪ થી ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૭ સુધી અમેરિકામાં આયોજિત કરવામાં આવશે.

રમત-જગત

  • વર્ષ ૨૦૧૯માં ભારત રાષ્ટ્રમંડળ વેઈટ લીફટીંગ ચેમ્પિયનશીપનું આયોજન કરશે.

અન્ય

  • ડૉ.સુબ્રમણ્યમ જયશંકર ભારતના વર્તમાન વિદેશ સચિવ છે.
Advertisements