Current Affairs Date-08/09/2017

રાષ્ટ્રીય 

  • હાલમાં ભારતના કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી તરીકેનો પદભાર જયંત સિંહા નિભાવી રહ્યા છે.
  • ભારતના પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ વર્ષ ૧૯૭૫માં ૨૦ નવેમ્બર થી ૨૦ ડિસેમ્બર સુધી સંરક્ષણ મંત્રી તરીકેની જવાબદારી નિભાવી હતી.
  • આર.ટી.ઓ માટે નવો સોફ્ટવેર સારથી-૪ કાર્યરત કરવામાં આવેલ છે.

આંતરરાષ્ટ્રીય

  • સયુંકત રાષ્ટ્રના શિક્ષણ અને સાંસ્કુતિક વિભાગને યુનેસ્કોએ વર્ષ ૧૯૬૬માં પ્રથમવાર વિશ્વ સાક્ષરતા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો.

ગુજરાત

  • ગુજરાત સરકાર દ્વારા બિહાર રાજ્યને પાંચ કરોડ રૂપિયાની સહાય પુર ગ્રસ્ત લોકો માટે આપેલ છે,જે ત્યાના મુખ્યમંત્રી નીતીશ કુમારે સ્વીકારેલ છે.
  • ૮ સપ્ટેમ્બર ૧૯૨૯ ના રોજ લોકસાહિત્ય હેમુ ગઢવીની જન્મ જયંતી છે.
  • ગુજરાત રાજ્ય સરકાર દ્વારા યુરિયા ખાતર પરનો પાંચ ટકા એડીશનલ વેટ નાબુદ કરવામાં આવેલ છે.

રમતજગત

  • ભારતના યુવા શટલર ઋત્વિકા શિવાની ચીની તાઈપેની વાન સી તોંગને હરાવી વિયેતનામ ઓપન ગ્રા.પ્રી.ની મહિલા સિંગલ્સ ક્વાર્ટર ફાઈનલમાં પોહંચી ગયેલ છે.

અન્ય

  • આગામી ૧૪મી સપ્ટેમ્બર રોજ હિન્દી દિવસ માનવવામાં આવે છે.
  • દર વર્ષ ૮મી સપ્ટેમ્બરને વિશ્વ સાક્ષરતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
  • R.M.C.O. નું પુરુનામ ગુજરાત રૂરલ ઇન્ડસ્ટ્રીઝ માર્કેટિંગ કોપોરેશન થાય છે.
Advertisements