Current Affairs Date-09/09/2017

રાષ્ટ્રીય

  • પંજાબના શિક્ષણમંત્રી અરુણ ચૌધરીએ તાજેતરમાં એક મીડ-ડે મિલ મોબઈલ એપ લોન્ચ કરેલ છે.
  • ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હાલમાં વિધાન પરિષદ માટે પસંદ કરાયા છે.
  • તેલંગણા રાજ્યના ગૃહમંત્રી એન.નરસિંહ રેડ્ડીએ નાલગોડા એક્સ રોડ પર પ્રથમ જળ એટીએમનું ઉદઘાટન કરેલ છે.

આંતરરાષ્ટ્રીય

  • ચીન અને પાકિસ્તાનની વાયુ સેનાએ સયુંકતરૂપથી યુદ્ધ અભ્યાસ શરુ કરેલ છે.
  • વિશ્વબેંક ભારતીય કૃષિ સંશોધન પરિષદને કૃષિ ક્ષેત્રમાં શોધ કાર્ય માટે અગિયાર અરબ રૂપિયાની સહાય કરશે.
  • અમેરિકાએ પાકિસ્તાન મોટી પ્રાઇવેટ બેંક હબીબને પોતાને ત્યાં બંધ કરી દીધેલ છે.

ગુજરાત

  • ૯ સપ્ટેમ્બર ૧૯૦૦ ના રોજ ગુજરાતી સાહિત્ય રચનાર ગુણવંત આચર્યાનો જન્મદિવસ છે. તેની “દરિયાલાલ” નવલકથા જાણીતા છે.

રમત-જગત

  • ભારત દેશને હાલમાં સ્કી કપ-૨૦૧૮ ની મેજબાની સોપવામાં આવી છે.
  • અમદાવાદમાં ખાતે યોજાયેલી કેન્સવિલે ઓપન ૨૦૧૭માં શંકરદાસ ચેમ્પિયન બન્યા છે.
  • ભારતીય યુવા મહિલા બોક્સર સોનમ માલિકે ગ્રીસમાં યોજાયેલી વર્લ્ડ કેડેટ રેસલિંગ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ મેળવેલ છે.
  • નેધરલેન્ડના પૂર્વ ખેલાડી અને ભારતીય મહિલા હોકી ટીમના કોચ શોર્ડ મારીન ભારતીય મેન્સ હોકી ટીમના કોચ પદે નિમણુંક પામ્યા છે.

અન્ય

  • વર્ષ ૨૦૧૭માં મનાવાયેલા આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસનો યુનેસ્કો દ્વારા જાહેર કરાયેલો વિષય હતો.ડીઝીટલ દુનિયામાં સાક્ષરતા.
Advertisements