Current Affairs Date-10/09/2017

રાષ્ટ્રીય

  • પંજાબ નેશનલ બેંક અને ભારત સંચાર નિગમ લીમીટેડ વચ્ચે મોબાઈલ વોલેટ માટે સમજુતી કરાર કરવામાં આવ્યા છે.
  • આધાર કાર્ડ સાથે નહિ જોડાયેલા સીમકાર્ડને ફેબ્રુઆરી ૨૦૧૮ બાદ નિષ્ક્રિય કરી દેવામાં આવશે.
  • હાલ અમસ રાજ્યના રાજ્યપાલ તરીકે બનવારી લાલ પુરોહિત સેવા આપી રહ્યા છે.
  • બિહાર કૈડરના પૂર્વ આઈ.એ.એસ.અધિકારી નવીન કુમાર જી.એસ.ટી.એન.ના પ્રથમ અધ્યક્ષ હતા.

આંતરરાષ્ટ્રીય

  • ઈરાના બોકોવા યુનેસ્કોના વર્તમાન મહાનિર્દેશક તરીકેની સેવા આપી રહ્યા છે.
  • ભારત અને શ્રી લંકા વચ્ચે સયુંકત સૈન્ય અભ્યાસ SLINX-૨૦૧૭નો પ્રારંભ થયેલ છે.
  • ગ્રીસ દેશની રાજધાની તરીકે એથેન્સ પ્રખ્યાત છે,જયારે એલેકીસસ સીપરસ ગ્રીસ પ્રધાનમંત્રી છે.

રમત-જગત

  • યુ.એસ.ઓપનમાં અમેરિકાની સ્લોઅન સ્ટીફેન્સ મહિલા સિંગલ્સમાં ખિતાબ જીતી લીધેલ છે.
  • અમેરિકા ખેલાડી સ્લોઅન સ્ટીફેન્સ તેના જ અમેરિકા ખેલાડી મેડીસન કીજને ૬-૩,૬-૦થી હરાવેલ છે.
  • વર્ષ ૨૦૨૦ સુધી એટલે કે ટોક્યો ઓલમ્પિક સુધી જોરોદ મરજીન ટીમના કોચ તરીકે સેવા આપશે.

અન્ય

  • જી.એસ.ટી.એન નું પુરુનામ – ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ નેટવર્ક
Advertisements