Current Affairs Date-11/09/2017

રાષ્ટ્રીય

  • ૧૧ સપ્ટેમ્બર ૨૦૧૭ ના રોજ સ્વામી વિવેકાંદ દ્વારા જે વિશ્વધર્મ પરિષદ સંબોધવામાં આવી હતી,તેના ૧૨૫ વર્ષ પૂર્ણ થયા છે.
  • ૧૧ સપ્ટેમ્બર ૧૮૯૫નો દિવસ વિનોબા ભાવેની જન્મજયંતી છે.
  • દેશના ઉપરાષ્ટ્રપતિ વૈંકયા નાયડુએ દેશના પ્રથમ ગ્રીન ફીલ્ડ રાંચી સ્માર્ટ સીટીનું ખાત મુહુર્ત કરેલ છે.
  • હાલ ઝારખંડ રાજ્યના રાજ્યપાલ તરીકે શ્રીમતી દ્રોપાપુડી મુર્મ ફરજ બજાવી રહ્યા છે.

આંતરરાષ્ટ્રીય

  • ૧૨ મી સપ્ટેમ્બર ૨૦૧૭ ના રોજ યુએન ની ૭૨મી મહાસભા મળશે,તેમાં પુનીત હાજરી આપશે નહિ.
  • ૧૩મી સપ્ટેમ્બર ૨૦૧૭ના રોજ જાપાનના વડાપ્રધાન શિંજો ઓબે ત્રણ દિવસ માટે ભારતના પ્રવાસે આવશે.
  • ભારત દ્વારા પ્રથમ આઈ.ડબલ્યુ.આર.સી.વર્ષ ૨૦૧૦માં દુબઈમાં ખોલવામાં આવેલ છે.

રમત-જગત

  • ભારતીય બેડમિન્ટન ખેલાડીઓએ મેન્સ ડબલ તથા મિક્સ ડબલ્સના ખિતાબ યુક્રેન ઓપનમાં હાંસલ કરેલ છે.
  • આગામી ૧૫ થી ૧૭મી સપ્ટેમ્બર ૨૦૧૭ સુધી ટ્રાન્સ સ્ટેડીયા એરીના ખાતે ૩૦મી એશિયન કપ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ યોજાશે.

અન્ય

  • ભારતના સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારામનને ગોવામાં આઈ.એન.એસ.મંડોવી જેટીથી નાવિકા સાગર પરિક્રમાનો શુભારંભ કરેલ છે.
  • ડી.આર.ડી.ઓ.એ.નાગ મિસાઈલનું સફળ પરીક્ષણ કરેલ છે.
  • હાલ ડી.આર.ડી.ઓ.ના અધ્યક્ષ તરીકેની કામગીરી એસ.ક્રિસ્ટોકર બજાવી રહ્યા છે.
  • હાલમાં નાગ મિસાઈલનું પરીક્ષણ રાજસ્થાનમાં કરવામાં આવેલ, તથા આ મિસાઈલ સાત કિલોમીટર સુધીની મારક ક્ષમતા ધરાવે છે
Advertisements