Current Affairs Date-12/09/2017

રાષ્ટ્રીય

 • ભારતમાં આમદાવાદ-મુંબઈ હાઈ-સ્પીડ પ્રોજેક્ટ પુરો કરવા માટે જાપાન રેલ્વેએ સંજીવ સિંહને ટોક્યોમાં સલાહકાર તરીકે નિયુક્ત કરેલા છે.
 • ઈરાડા સંસ્થાએ ઓટો ડીલર નેટવર્કના માધ્યમથી વાહન વીમા પોલીસી વેંચવાની અનુમતિ પ્રદાન કરેલ છે.
 • પૂર્વોતર સસ્થાએ ઓટો ડીલર નેટવર્કના માધ્યથી વાહન વીમા પોલીસ વેચવાની અનુમતિ પ્રદાન કરેલ છે.

આંતરરાષ્ટ્રીય

 • સયુંકત રાષ્ટ્ર સંઘ દ્વારા ઉત્તર કોરિયામાં મોકલવામાં આવતા કોલસા,દરિયાઈ ખોરાક અને લીડ પર પ્રતિબંધ લદવામાં આવેલ છે.
 • થેરેસા મે યુનાઇટેડ કિંગડમના વર્તમાન પ્રધાનમંત્રી છે.
 • હાલમાં ભારત અને અફઘાનિસ્તાન દેશે આંતકવાદ વિરુદ્ધ લડાઈ અને પ્રતીબંધતા માટે ચાર પ્રકારના સમજુતી કરાર પર હસ્તાક્ષર કરેલ છે.

રમત-જગત

 • મોસ્કો શોટગન વિશ્વ ચેમ્પિયનમાં ભારત પાંચમાં સ્થાન પર રહેલ છે.
 • મુખ્યમંત્રી મહારાષ્ટ્ર રાજ્યએ હાલમાં છત્તીસગઢમાં આયોજિત કપ જીતેલ છે.
 • ભારતીય બેડમિંટન ખેલાડી પ્રકાશ પાદુકોણને બેડમિન્ટન એસોશિયન ઓફ ઇન્ડિયા દ્વારા પ્રથમવાર લાઇફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ પ્રદાન કરવામાં આવશે.
 • હાલ શ્રીહિમાથા બિસ્વા શર્મા બેડમિન્ટન એશોસિએશન ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ છે.

અન્ય

 • મધર ડેરી અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચે પ્રસંસ્કરણ એકમ માટે સમજુતી કરાર કરવામાં આવ્યા છે.
 • રાષ્ટ્રીય પેન્શન યોજનાની વધારેમાં વધારે ઉંમરની સીમા ૬૫ વર્ષ કરવામાં આવેલ છે.
Advertisements