Current Affairs Date-13/09/2017

રાષ્ટ્રીય

  • નેશનલ થર્મલ પાવર કોપોરેશન રાજસ્થાન સરકારનો છાબરા પાવર પ્લાન્ટ આગામી સમયમાં રુ.૪૦૦૦ કરોડમાં હસ્તગત કરશે.
  • તમિલનાડુ કેડરના ટી.જૈક્બને યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

આંતરરાષ્ટ્રીય

  • ભારતીય મૂળના રાજ શાહને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મુખ્ય ઉપ પ્રેસ સચિવ તરીકે નિયુક્ત કરેલ છે.
  • રશિયા અને ચીને હાલમાં ઉત્તર કોરિયા વિરુદ્ધ સયુંકત રાષ્ટ્ર વોટ પ્રતિ સહમતી દર્શાવેલ છે.
  • ભારતના કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા ઓર્મેનીયા વચ્ચે સયુંકત સમજુતી કરાર પર હસ્તાક્ષર કરેલ છે.

રમત-જગત

  • હાલમાં કોચી ખાતે સીનીયર બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશીપ શરુ થયેલ છે, તેમાં ૪૦ દેશોના ૬૬૫ ખેલાડીઓ ભાગ લઇ રહ્યા છે.
  • સીનીયર બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશીપની યજમાન ભારત કરી રહ્યું છે, તેમાં ૧૭૫ ભારતીય ખેલાડીઓ ભાગ લઇ રહ્યા છે.
  • સપ્ટેમ્બર ૨૦૧૭માં રીલીઝ થયેલ ટેનિસ રેન્કિંગમાં રાફેલ નડાલને પ્રથમ સ્થાન પ્રાપ્ત થયેલ છે.

અન્ય

  • હાલ દીલ્હમાં બીજું રાજ્ય સ્ટાર્ટઅપ સંમેલન આયોજિત કરવામાં આવેલ છે.
Advertisements