Current Affairs Date-15/09/2017

રાષ્ટ્રીય

  • ભારત અને પાકિસ્તાન દેશે ૧૪ સપ્ટેમ્બર ૨૦૧૭ ના રોજ સિંધુ જળ સંધિના તકનીકી મુદ્દાઓ પર ઉચ્ચ સ્તરીય વાતચીત શરુ કરેલ છ
  • કેન્દ્રીય કિરણ રીજ્જુએ જેલ પ્રશાસનમાં વર્દીધારી મહિલાઓ પર પ્રથમ રાષ્ટ્રીય સંમેલનનું ઉદઘાટન કરેલ છે.
  • તમિલનાડુ કેડરના ભારતીય પ્રશાસન સેવાના મહિલા અધિકારી સ્મિતા નાગરાજને મહાનિર્દેશક અધિગ્રહણ રક્ષા મંત્રાલયમાં નિયુક્ત કરવામાં આવ્યા છે.

આંતરરાષ્ટ્રીય

  • બાલ્જન પુરુસ્કાર જીતનાર ભારતીય મૂળના મહિલા પ્રોફેસરનું નામ બીના અગ્રવાલ છે.
  • જાપાનના પ્રધાનમંત્રીની ભારતની યાત્રા દરિમયાન ૧૫ જેટલા સમજુતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવેલ છે.

રમત-જગત

  • ભારત ડેવીસ કપમાં કવોલિફાઇ કરવા માટે સતત ચોથા પ્રયાસમાં કેનેડા સામે ટકરાયેલ છે.
  • ગોવા રાજ્યમાં ભારતના ૩૬માં રાષ્ટ્રીય ખેલનું આયોજન થશે.
  • હાલમાં ફીફા દ્વારા જાહેર કરાયેલ તાજા રેન્કિંગમાં ભારતીય ટીમને ૧૦૭મુ સ્થાન આપવામાં આવેલ છે.

અન્ય

  • નેટવર્કીંગ કંપની ગુગલ પણ ટૂંક સમયમાં ગુગલ મોબાઈલ પેમેન્ટ્સ સર્વિસ લોન્ચ કરશે.
Advertisements