Current Affairs Date-16/09/2017

રાષ્ટ્રીય

  • મધ્યપ્રદેશ રાજ્યને સતત પાંચમીવાર કૃષિ કર્મણ એવોર્ડ આપવામાં આવેલ છે.
  • દેશની તમામ પોસ્ટ ઓફિસમાં ચુકવણીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.
  • કેન્દ્રમાં આઈ.ટી.મંત્રી રવિશંકર પ્રસાદે જણાવેલ છે કે દેશમાં આધારકાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ સાથે લીંક કરવામાં આવશે.
  • દેશનું પ્રથમ એનિમલ લો સેન્ટર હૈદરાબાદ ખાતે શરુ કરવામાં આવેલ છે.

આંતરરાષ્ટ્રીય

  • ઉતર કોરિયાએ સયુંકત રાષ્ટ્રના પ્રતિબંધોને અવગણીને હાલમાં ૩૭૦૦ કિમી ની પ્રહાર ક્ષમતા વાળી ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઈલનું સફળ પરીક્ષણ કરેલ છે.

ગુજરાત

  • ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૭ ના રોજ દેશના વડાપ્રધાનશ્રી નર્મદા ડેમનું લોકાપર્ણ કરશે.

રમત-જગત

  • ભારતના બેડમિન્ટન ખેલાડી પી.વી.સિંધુ કોરિયા ઓપન સુપર સીરીઝ બેડમિન્ટન ટુર્નામેન્ટની સેમી ફાઈનલમાં પ્રવેશી ચુક્યા છે.

અન્ય

  • ૨૦ વર્ષની ઐતિહાસિક યાત્રા બાદ કેસીની ૧૫ સપ્ટેમ્બર ૨૦૧૭ ના રોજ શની ગ્રહની હદમાં પ્રવેશ કરીને નષ્ટ થયેલ છે.
Advertisements