Current Affairs Date-17/09/2017

રાષ્ટ્રીય 

  • તેલંગણા રાજ્યના મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે કે ધોરણ ૧૨ સુધી દરેક શાળામાં તેલુગુ ભણાવવું ફરિજયાત રહેશે.
  • ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૭ ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ૬૮મો જન્મ દિવસ મનાવાયો.

આંતરરાષ્ટ્રીય

  • ચીન દેશ દ્વારા પાઈલટ વિનાનું હેલિકોપ્ટર બનાવવામાં આવેલ છે.
  • ૧૭ સપ્ટેમ્બર ૧૯૮૩ના રોજ પ્રથમવાર અશ્વેત મહિલા વેનેસા વિલિયમ્સે મિસ અમેરિકાનો ખિતાબ જીતી લીધો હતો.

ગુજરત

  • ગુજરાતના અમરેલી ખાતે રુ.૧૭૫ કરોડના ખર્ચે આધુનિક માર્કેટિંગ યાર્ડનું ઉદ્દઘાટન દેશના વડાપ્રધાન હસ્તે કરવામાં આવેલ છે.
  • અમરેલી ખાતે દેશનો સૌથી મોટો હાની પ્લાન્ટનું ખાત મુહુર્ત કરવામાં આવેલ છે.
  • અમરેલી ખાતે પ્રથમવાર માર્કેટિંગ યાર્ડ વર્ષ ૧૯૫૫માં શરુ થયું હતું.

રમત-જગત

  • ભારતના બેડમિન્ટન ખેલાડી પી.વી.સિંધુ કોરિયા ઓપન સુપર સીરીઝ બેડમિન્ટન ટુર્નામેન્ટની ફાઈનલમાં પ્રવેશી ચુક્યા છે.

અન્ય

  • વર્ષ ૨૦૧૭ મુજબ દેશના ૬૩૦ જીલ્લાઓમાંથી ૨૩૫ જીલાઓમાં સામાન્ય કરતા ઓછો વરસાદ નોંધાયો છે.
  • E.P.C. નું પુરુનામ એપરલ એક્સપોર્ટ પ્રમોશનલ કાઉન્સિલ થાય છે.
Advertisements